Book Title: Prastavana Sangraha
Author(s): Yashodevsuri
Publisher: Muktikamal Jain Mohanmala

View full book text
Previous | Next

Page 2
________________ - - - - - મુક્તિકમલ મોહનમાળા પુષ્પ-૧૦૨ કે પ્રશતાવળો સંગ્રહ ? 828282828282828282828282282228228282828 છે જેમાં બૃહસંગ્રહણી, ભગવાન શ્રી મહાવીરનું ૪૮ ચિત્રોનું સંપુટ, કલ્પસૂત્ર છે સુબોધિકા ટીકા, બારસાસૂત્ર, ઋષિમંડલ પૂજનવિધિ, યશોગ્રંથ મંગલ પ્રશસ્તિ છે સંગ્રહ, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.ના ગ્રંથો, પં. શ્રી ધીરજલાલ ટોકરશીના હું પુસ્તકો આદિ ૭૭ જેટલાં બહુમૂલ્ય પુસ્તકોમાં મનનીય, વિસ્તૃત રીતે છણાવટ હું કરીને પ્રસ્તાવના લખી છે તેનો વિશાળ સંગ્રહ પ્રસ્તુત પુસ્તકમાં આપવામાં આવેલ છે. ૪૪૪ ૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪) લેિખક-સંપાદક સાહિત્યકલારત્ન, યુગદેષ્ટા, સાહિત્યસમ્રાટ પરમપૂજ્ય આચાર્યશ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજ વિ. સં. ૨૦૬૨ ઇ.સન ૨૦૦૬

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 850