Book Title: Pragnapana Sutra Part 01 Author(s): Munichandrasuri, Jayanandvijay Publisher: Guru Ramchandra Prakashan Samiti View full book textPage 2
________________ વ્યાખ્યાનની મુદ્દા શું ? એમાં મુહપત્તિનો ઉપયોગ આવશ્યક છે કે નહિં ? ભગવાન તીર્થંકરદેવો યોગ મુદ્દાએ દેશના આપે છે, ભગવાનની જેમ તે મુદ્દા સાચવવી ખીજા માટે શક્ય નથી, પણ બટ્ટુ ઉંચાનીચા થયા વગર ઢાથઉંચાનીચા ઉછાળ્યા વગર સ્થિતપ્રજ્ઞની જેમ મુટ્ટપત્તિ-મુખ આગળ રાખી, દેશના આપી જોઈએ. જેઓ આ વસ્તુને બરાબર સાચવી શકતા નથી તેઓ કંઈને કંઈ પ્રમાદ દોષના ભાગીદાર થાય ૪ છે. વ્યાખ્યાનમાં મુખ આગળ મુપત્તિનો ઉપયોગ આવશ્યક છે જ તેમાં જેટલું આપાછું અમારાથી થાય છે, તેટલું પ્રમાદ જન્ય પાપ જરૂર બંધાય છે. પણ કુટેવ પડેલી ઝટ છુટતી ન હોવાથી આ દોષ સેવાઈ જાય તે ન સેવાય તેની અવશ્ય કાળજી રાખવી જોઈએ. (કલ્યાણ, સપ્ટેમ્બર ૮૪, પૃ. ૮૫૨)Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 554