________________
વ્યાખ્યાનની મુદ્દા શું ?
એમાં મુહપત્તિનો ઉપયોગ આવશ્યક છે કે નહિં ?
ભગવાન તીર્થંકરદેવો યોગ મુદ્દાએ દેશના આપે છે, ભગવાનની જેમ તે મુદ્દા સાચવવી ખીજા માટે શક્ય નથી, પણ બટ્ટુ ઉંચાનીચા થયા વગર ઢાથઉંચાનીચા ઉછાળ્યા વગર સ્થિતપ્રજ્ઞની જેમ મુટ્ટપત્તિ-મુખ આગળ રાખી, દેશના આપી જોઈએ. જેઓ આ વસ્તુને બરાબર સાચવી શકતા નથી તેઓ કંઈને કંઈ પ્રમાદ દોષના ભાગીદાર થાય ૪ છે. વ્યાખ્યાનમાં મુખ આગળ મુપત્તિનો ઉપયોગ આવશ્યક છે જ તેમાં જેટલું આપાછું અમારાથી થાય છે, તેટલું પ્રમાદ જન્ય પાપ જરૂર બંધાય છે. પણ કુટેવ પડેલી ઝટ છુટતી ન હોવાથી આ દોષ સેવાઈ જાય તે ન સેવાય તેની અવશ્ય કાળજી રાખવી
જોઈએ.
(કલ્યાણ, સપ્ટેમ્બર ૮૪, પૃ. ૮૫૨)