Book Title: Pragatyo Puran Rag
Author(s): Yashovijaysuri
Publisher: Pulinbhai Rajendrabhai Shah

View full book text
Previous | Next

Page 133
________________ પરમેશ્વર. પોતાના અનન્ત ગુણ-પર્યાયોના પણ પ્રભુ સ્વામી છે. અને દુનિયામાં પરમ ઐશ્વર્યવાન પણ પ્રભુ જ છે. પૂ. પદ્મવિજયજી મહારાજ પ્રભુના પ્રાતિહાર્ય આદિની ઋદ્ધિના સંબંધમાં કહે છે : “એ ઠકુરાઈ તુજ કે બીજે નવિ ઘટે હો !' ' યાદ આવે પૂજ્યપાદ જમ્બવિજયજી મહારાજ. પ્રભુના હીરાજડિત મુગટ વગેરેના સન્દર્ભમાં એમણે કહેલું : એ તો જગતનો ઠાકુર છે, ઠાકુર ! આ ઠકુરાઈ તો એને દ્વારે જ હોયને ! આવા પ્રભુની સેવા સાધક તરીકેની આપણી સંપત્તિને ચમકાવી મૂકે એ પ્રભુની સેવા એટલે પ્રભુની આજ્ઞા શિરે ધારવી અને એને પાળવી. ૧ ૨૬ પ્રગટ્યો પૂરન રાગ

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150