Book Title: Pradyumna Charitra Part 01
Author(s): Somkirti Acharya
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 197
________________ 191 સાદ કરી ચરણ કમલના રજથી મારા ઘરને પવિત્ર કરે. પાનિધિ ! એક દિવસ મારા નગરમાં રહો. આદરથી આ સેવકની સમૃદ્ધિ જુવે. વિશેષ આદર થતાં તેની આગળ કયો પુરૂષ જઈ શકે ? મધુરાજાએ તેના નગરમાં જવાને અંગીકાર કર્યું. રાજાએ તે વાત માની, એટલે રાજા હેમરથ નગરની શેભા કરવાને આગળ ગયા. નગરમાં જઈ તેણે મોટા આડંભરથી નગરને શણગાર્યું. ધ્વજા, તેરણ, પુષ્પને સમૂહ, વાજિંત્રના નાદ અને બંદિજનના જય ધ્વનિથી મહોત્સવ પૂર્વક રાજાને નગરમાં પ્રવેશ કરાવ્યો, પછી રાજ હેમરથ મધુરાજાને પિતાના રાજ મહેલમાં લઈ ગયા. ત્યાં સુવર્ણનાં રત્નજડિત આસન ઉ 2 તેને બેસાય. પછી હેમરથે પિતાની રાણું ખાભાની પાસે આવી કહ્યું - દેવી ! તમે જાતે આવી મધરાજાને વધાવો. ચંદ્રપ્રભા બેલી– નાથ ! સાંભળે - કોઈ રાજાઓને પોતાની મનહર વસ્તુ બતાવવી ન જોઈએ. કારણ કે, કદી તે જોતાં રાજાઓનું ચિત્ત ચલાયમાન થઈ જાય. તેથી મારે બદલે કઈ બીજી સુંદરી પાસે તેને વધાવે. હેમરથ બે - હે ચતુર રાણું ! એવી શંકા કરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234