Book Title: Pradyumna Charitra Part 01
Author(s): Somkirti Acharya
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 222
________________ 216 ગયા હતા, કાંતિ નષ્ટ થઈ હતી. જીર્ણ વસ્ત્રની કથા માત્ર સ્કંધ ઉપર ધારણ કરી હતી. પ્રત્યેક પુર તથા તેની શેરીઓમાં ભમતે ભમતે તે દેવગે કેશલામાં આવી ચડ્યો. ત્યાં જ્યાં સ્ત્રીઓને સમૂહ જેવામાં આવે કે તરત “હે ચંદ્રપ્રભા ! ઉભી રહે " એમ કહેતે તેમની પાછળ દોડતો હતો. તે વખતે સ્ત્રીઓ તેને પથ્થરના ઘા કરી મારતી, એટલે આ કંદ કરતે તે દૂર નાશી જતો હતો. તે નગરમાં લેકેથી તાડન થતો, અને આક્રંદ કરતે, શેરીઓમાં રખડતે, તે હેમરથ રાજમહેલની પાસે આવી ચડે. ત્યાં પિતાની પ્રિયા ચંદ્રપ્રભાની ધાત્રી માતા ગેખ ઉપર બેઠેલ, તેણીના જોવામાં આવ્યું. આકૃતિથી અને પૂર્વના અતિ પરિચયથી હેમરથ રાજાને - ળખી, ધાત્રી અત્યંત વિલાપ કરવા લાગી. અકસ્માત્ વિલાપ કરતી ધાત્રીને જોઈ, તેના દુખે દુઃખી થયેલી ચંદ્રપ્રભા ત્યાં આવી બોલી– માતા ! કહો, કેણે તમારે પરાભવ કર્યો? કારણ વિના કેમ રુદન કરો છે? ધાત્રી બેલી - તમારા સ્વામી હેમરથ રાજાના વિચગથી દુઃખ થઈ આવ્યું. ધાત્રીએ આ સિવાય બીજું રેવાનું કારણ કહ્યું નહિ, એટલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234