Book Title: Pradyumna Charitra Part 01
Author(s): Somkirti Acharya
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 227
________________ 221 - અને કલિનું મૂળ, એવી પર સ્ત્રીને સર્વથા ત્યા| ગ કરો. - રાજાનાં આવાં વચન સાંભળી રાણી બોલી - નાથ ! જે પરસ્ત્રીનું હરણ કરવામાં તેવું પાપ હોય અને તમે પુણ્ય પાપનો વિચાર જાણતા હો, તે તમે મને પરસ્ત્રીને કેમ હરી લીધી? તમે મને પર ક્યા નથી. પોતાની સાથે અવિવાહિતા સ્ત્રીને તેના મંદિરમાંથી હરી લાવ્યા, તે કેવું કર્મ ? ચંદ્રપ્રભાનાં આવાં વચન સાંભળી મધુ રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તે મનમાં ચિંતવવા લાગ્યું. મેં પાપીએ જગતમાં સિંધ એવું, આ શું કામ કર્યું? ધમાં જનને આવું કરવું ઘટે નહિ. હું ધર્મ અધર્મનું બધું ફળ જાણું છું, તે છતાં મોહને વશ થઈ હું કેમ અંધ થઈ ગયો ? કદિ પણ અસત્ય સત્ય થતુ નથી, અને અધર્મ ધર્મ થતું નથી. તેથી બુદ્ધિમાન પુરૂષે નિંધ કર્મ કરવું નહિ. આ શરીર નિંધમાંથી થયું છે, નિંઘ સ્થાનમાં રહ્યું છે. માતાના નિંધ સ્થાન-સિંઘ દ્વારમાંથી નીકળ્યું છે. સાત ધાતુમય ચર્મ તથા અસ્થિના જળથી ભરપૂર એવા શરીરને જોઈ ને શે મેહ થયો ? આ સંસારની સર્વ ચેષ્ટા ઇંદ્રજાળના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234