Book Title: Pradyumna Charitra Part 01
Author(s): Somkirti Acharya
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 229
________________ 223 આપ્યું. પરમ ભક્તિએ યુક્ત એવા કે રાજાએ પિતાની રાણી સાથે નવ પ્રકારે પુણ્ય ઉપાર્જન કર્યું. મુનિએ અંતરાય વિના તે શુદ્ધ ભિક્ષા લઈ, ઘર્મલાભ આપ્યો. તે રાજ અને પારણાથી અક્ષય દાન થયું. તે દાનથી રાજાએ શુભ પુણ્ય ઊપાર્જન કર્યું. જે ભાવથી કરવામાં આવે, તે સર્વ સફળ થાય છે. મુનીંદ્ર તે આહાર લઈ, વનમાં ગયા. અને તેનો આહાર કશ, સર્વ વસ્તુમાં નિર્મળ થઈ, ધ્યાનાર્થયન કરવા લાગ્યા. તે શુભ ધ્યાનના ગથી ઘાતી કર્મનો ક્ષય કરી, સુર અસુરોએ સ્તુતિ કરેલા દિવ્ય કેવળ જ્ઞાનને પ્રાપ્ત થયા, રાજાએ આ વૃત્તાંત વનપાળના મુખથી સાંભન્યો. તત્કાળ આનંદ ભેરીનો નાદ કરાવી સર્વ લોકોને ખબર આપ્યા. પોતે ભાવથી ગજેંદ્ર ઉપર ચડી, રિજન તથા પરિવાર સાથે મુનિને વાંદવા ચાલ્યો. મુનિને દૂરથી જોઈ, રાજ ચિન્હ છોડી, ગજેદ્ર ઉપરથી ઉતરી પડ્યો. ઉતરી મુનિ નાયકને આવી નમ્યો. મુનીન્દ્ર ધર્મલાભની આશિષ આપી. પછી રાજ વિનયથી ભૂમિ ઉપર બેઠે. અંજળિ જોડી રાજાએ મુનિવરને પુછયું કે, કૃપા કરી જિન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234