Book Title: Pradyumna Charitra Part 01
Author(s): Somkirti Acharya
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 196
________________ 190 બાળ સૂર્ય શું રાત્રીના અંધકારને નથી હરતે ? શા માટે તમે મને બાળક જાણ કહ્યું નહીં ? હું ઘણું સૈન્ય લઈ જરૂર તેની સામે જઈશ, અને તેને ના અજેય કિલ્લાને તોડી તેનો નાશ કરીશ. જાએક મોટું સૈન્ય એકઠું કરો. પછી તરતજ ભેરીના નાદથી મોટું સન્ય એકઠું કરવામાં આવ્યું. મધું રાજાએ સૈન્યને સાથે લઈ તેની ઉપર ચડાઈ કરી. હાથીઓના સમૂહથી વૃક્ષને પાડો, રથનાં ચક્રથી માર્ગને વિષમ કરતે, અને અન્યાની ખરીઓના ઘાતથી પર્વતને ખંડિત કરતે ચાલ્યો. જ્યાં આગળ પ્રથમ અગાધ જળ હતું, ત્યાં સૈન્યના ચાલવા - છી તે જળ કાદવમય થઈ જતું હતું. જે જે પ્રદેશ વિષમ હતા તે સમ થઈ જતા, અને સમ હતા તે વિષમ થઈ જતા હતા. રાજ મધુ અનુકમે પ્રયાણ કરતો વટપુર પાસે આવ્યો. તેને આવેલ જાણી તે નગરનો રાજા હંમરથ સામે આવ્યો. દ્રઢ ભક્તિ સાથે હેમરથે પૃથ્વી ઉપર મસ્તક નમાવી રાજા મધુને પ્રણામ કર્યું. રાજા મધુએ આલિંગન કરી તેને કુશળ સમાચાર પુછયા. પછી હેમરથ વિનયથી બોલ્ય– નાથ ! સેવક ઉપર પ્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234