Book Title: Pradyumna Charitra Part 01
Author(s): Somkirti Acharya
Publisher: Jain Dharm Vidya Prasarak Varg
View full book text
________________ 212 મહારાજા મધું આપને બેલાવે છે. અત્યારે તમને આભૂષણ આપી પ્રાતઃકાળે તમારા સ્વામી પાસે મોકલશે, માટે સત્વર ત્યાં પધારો. દુતીનાં આવાં વચન સાંભળી ચંદ્રપ્રભા ચિંતામાં પડી. જે અત્યારે મધુ રાજાને ઘેર જાઉં તે, તે કામી રાજા મને પિતાની સ્ત્રી કરી દેશે. જે નહીં જાઉ તે, રાજા મારી ઉપર કેધ કરશે. આવું વિચારી છેવટે નિઃશ્વાસ મુકી પોતાના નાજર લોકોને સાથે લઈ તેણી દુતી સહિત રાજા મધુને મંદિર આવી. - રાજા મધુ બીજા પરિવારને નીચે રાખી પોતે - સાતમે માળ બેઠે હતો ત્યાં, ચંદ્રપ્રભાને લઈ જઈ રાજાને મેલાપ કરાવી દુતી પોતાના સ્થાન પ્રત્યે - ચાલી ગઈ. રાજાને એકાંતે રહેલે જોઈ તે વિચક્ષણા રાણું ચિંતા કરવા લાગી. તેણીનું શરીર કંપવા લાગ્યું. લજજાથી તેણું કાંઈ બોલી નહીં. પછી રાજાએ પોતાના હાથવડે તેણને શમ્યા ઉપર નાંખી. તે સુંદર દેવીને શય્યા પર નાંખી, ખુશામત ભરેલાં વચનથી અને હાસ્યની કથાથી કહેવા લા - દેવી ! સામ્ય થઈ પ્રસન્ન થાઓ. તું હર્ષને બદલે શેક કેમ કરે છે ? તારે પતિ હેમરથ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234