Book Title: Pradyumna Charitra Part 01
Author(s): Somkirti Acharya
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 201
________________ 195 આ લેક નિંદિત કાર્ય મનથી પણ કરવું નહીં. અમાત્યનાં વચન સાંભળી મધુ રાજા બેલ્યોમંત્રી ! તે વાત સત્ય છે, પણ તે સુંદરી વિના મને એક ક્ષણ પણ ગમતું નથી. જો તમારે મારા જીવિતનો ખપ હોય તે જે કંઈ ઉપાય કરીને તે બાળા પ્રાપ્ત કરી. તે સુંદર રમણ વિના મારે રાજ્ય, ધન, સૈન્ય, બળ અને સર્વસ્વનું પણ કાંઈ પ્રયોજન નથી. મધુ રાજાને તેણમાં આ આસક્ત જાણી મંત્રી તેના ચિત્તનું સમાધાન કરવા બેલ્યો- સ્વામી ! હમણું તેને પ્રેમ છોડી દો. ને આ પર સ્ત્રીની વાર્તા રાજાઓ કે સુભટો સાંભળશે તે, તેઓ વ્યગ્ર ચિત્તવાળા થઈ પાછા ચાલ્યા જશે. તે પછી આ યુદ્ધમાં આપણે શું કરીશું ? તેથી આ વિચાર હૃદયમાં રાખજે. પછી તમારૂં વાંચ્છિત કાર્ય હું સિદ્ધ કરી આપીશ. તેમાં સંશય રાખશે નહીં. પ્રથમ સામંત રાજાઓના બળથી શત્રુઓને જીતી લે. વૈરી જીત્યા પછી તે બધા તમારે વશ થઈ જશે. મંત્રીનું આવું મનહર વચન સાંભળી અને પોતાના કાર્ય સિદ્ધિ વિછે તેવું વચન જાણ રાજા બે - મંત્રી ! ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234