Book Title: Pradyumna Charitra Part 01
Author(s): Somkirti Acharya
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 205
________________ 199 ધાની તરફ વળ્યો. મધુ રાજાને પુણ્ય ને જાત જાતના દેશના રાજાઓ માર્ગમાં ભેટો લઈ મળવા આવતા હતા. તેઓને પોતાની આશા નીચે પિત પિતાના દેશમાં સ્થાપિત કરી મધુ રાજા સ્વસ્થ થયે. માર્ગમાં પૂર્વની વાત યાદ કરી મધુ રાજાએ મંત્રીને કહ્યું, મંત્રી ! મારે હવે સૈન્ય લઈ પેલા વટ નગરમાં જવું છે. જ્યાં મારા મનને હરનારી ચંદ્રપ્રભા રહેલી છે. મંત્રીએ મનમાં વિચાર્યું કે, રાજા હજુ તે વાત ભુલી ગયે નથી. હવે શું કરવું ? રાજા તે સ્ત્રી ઉપર ખરેખર મહા થયે છે. મંત્રીએ કહ્યું, સ્વામી ! તે સત્ય છે. હું સૈન્ય સાથે ત્યાં જઈશ. ચિંતા કરશો નહીં. તમારે વટપુર છોડીને કેશલા તરફ જવું. પછી સઘળા સૈન્ય સહિત રાજાને ત્યાં મુકી રાત્રે તે માર્ગ છેડી તે કેશલા નગરીમાં ગયો. રાજા મધુને આવતે સાંભળી નગરના લેકે તેરણ ધ્વજાથી નગરીની શેભા કરવા લાગ્યા. સર્વ બજાર શણગારી. રાજમાર્ગ પુષ્પોથી ઢાંકી દીધા. નગર લોક વિવિધ જાતની ભેટ લઈ સામા આવ્યા, અને ન્યાય લ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234