________________
'
ને
પ્રાચીન પ્રતિમા લેખસંગ્રહ
૬૦. રામસેન મોટા દેરાસરમાં ડાબી બાજુ કોટડીમાં મૂલનાયક
શ્રી ધર્મનાથ પ્રભુની મૂર્તિનો લેખ ૧. આરસની મૂર્તિ - २२५. संवत् १५७७ वर्षे वैशाख वदि २ दिने श्रीधर्मनाथबिंबं ओघसी
૬૧. રામસેન શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના દેરાસરની પ્રતિમાના લેખો ૧. ધાતુની પંચતીર્થી - २२६. सं. १५१७ वर्षे माघ शुदि १० बुधे श्री श्रीमालज्ञातीय व्य. जषना(मा)
भा. जसमादे सुत सा. पाताकेन भा. कांई आत्मश्रेयोर्थं श्रीशीतलनाथबिंब कारितं प्र. पिपल. भ. श्रीविजयदेवसूरि उपदेशेन प्र. तं श्रीसालिभद्र
सूरिभिः करळुणग्रामे। ૨. ધાતુની પંચતીર્થી - २२७. सं. १४६२ वर्षे वैशाख शुदि ५ शुक्रे उपकेशज्ञा. श्रे. कडूआ भा.
कपूरदे सु. हापाकेन भा. रांतलदे स. पित्रो ............ ... ......શ્રી શાંતિનાથવિવં . પ્ર. શ્રીકા( રંટ છે
ભ. શ્રી ....................... ૩. “આચાર્યની પાષાણમય મૂર્તિ - २२८. ।। ६० ॥ संवत् १३४४ वर्षे फागुण शुदि १० शुक्रे चैत्रगच्छीयः
૧૫. મૂર્તિ સુંદર છે. મૂર્તિની ઉપરની બાજુ ભગવાનની નાની મૂર્તિ છે. માથા પાછળના
ભાગમાં ઓઘો છે. જમણા ખભે મુહપત્તિ છે. કપડાની નિશાની છે. ડાબા હાથમાં પુસ્તક છે. બન્ને પડખે ચૈત્યવંદન કરીએ તેવી રીતે એક એક સાધુની મૂર્તિ છે.