________________
૬૮
પ્રાચીન પ્રતિમા લેખસંગ્રહ
ઉંઝા શ્રી કુંથુનાથભગવાનના દેરાસરની પ્રતિમાનો લેખ ૧. ધાતુની વજનદાર પ્રતિમા - ર૭૧. શ્રી સુવિધા . બસ.. ૨. જૂના પરિકરની નીચે સુમતિનાથની દેરીમાં - २७६.थारापद्रजगच्छे, श्रीमालविशालधर्मकरान्वयजः ।
श्रीवरणागमहत्तम-तनयः संतु कामात्य ॥१॥ तेनेयं मंककच्छावे, जिनचैत्ये जिनाकृतिः । રેવપ્રસિદ્ધ સંજ્ઞસ્ય, પ્રાત: પુષ્યાય [wારિ] તા પારા संवत् ११२६ वैशाख वदि ११ शनिदिने ॥छाछ।।
Pવણોદ૧૮
શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર ૧.મૂળનાયકની ડાબીબાજુ ઉત્તરદિશાના કુંથુનાથભગવાનનો લેખ २७७. श्री कुंथुनाथबिंबं श्रीवणोदसंघेन का.प्र. श्रीतपागच्छे श्रीविजयसेन
સૂરિમ:
૧૮. વણોદ ગામમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ ભવ્ય અને મનોહર છે.
તેમજ મનોહર પરિકરયુક્ત છે. પરિકરસહિત એકલતીર્થી છે. મૂળનાયક ભગવાનનો લેખ ભૂસાઈ ગયો છે. અક્ષરો ઝાંખા થઈ ગયા છે. પરિકરની અંદર શ્રાવક શ્રાવિકાની ચૈત્યવંદન આકારે મૂર્તિ છે. બનતા સુધી પરિકર કરાવનારા હોવા જોઇએ. મૂળનાયક વગેરે ૩ ભગવાનની પાછળ લેખ છે. પરંતુ અક્ષરો ચુનામાં દબાઈ ગયા છે. અહિં ધાતુની ચાર પંચતીર્થી અને એક ચોવીસી છે. ગૂઢમંડપમાં એક થાંભલા ઉપર લેખ છે. વિજયસેનસૂરિજી મ. સા. એ શાંતિનાથજીની પ્રતિષ્ઠા કરી છે.