Book Title: Prabuddha Jivan 2009 06 Author(s): Dhanvant Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 1
________________ પ્રબુદ્ધ જીવન 1 વર્ષ ઃ ૬૯ અંક : ૬ મુંબઈ, જૂન ૨૦૦૯ પાના ઃ ૨૮ કીમત રૂપિયા દસ જિન-વચન પાંચ મહાવ્રતો अहिंसं सच्चं च अतेणयं च तत्तो य बंभं अपरिग्गहं च । पडिवज्जिया पंच महव्वयाई चरेज्ज धम्मं जिणदेसियं विदू ।। –૩ત્તરાધ્યયન-૨૧-૨૨ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહ–આ પાંચ મહાવ્રતોને અંગીકાર કરીને વિદ્વાન મુનિએ જિનેશ્વરોએ ઉપદેશેલા ધર્મનું આચરણ કરવું. अहिंसा, सत्य, अस्तेय, ब्रह्मचर्य और अपरिग्रह-इन पांच महाव्रतों को अपना कर विद्वान मुनि जिनेश्वर कथित धर्म का સાવર રે.. A learned monk having adopted the five great vows of non-violence, truthfulness, non-stealing, celibacy and nonpossessivenss should practise the religion preached by the Jineshwara. (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત વિન-વૈવનમાંથી)Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 28