Book Title: Prabhu Sathe Prit
Author(s): Mahodaysagar
Publisher: Kastur Prakashant Trust

View full book text
Previous | Next

Page 4
________________ પ્રભુ સાથે પ્રીત ) અનાદિ અનંત છે આ સંસાર....! કેવો ?.... આધિ-વ્યાધિઉપાધિથી ભરપૂર....દુ:ખરૂપ- દુ:ખફલક-દુ:ખાનુબંધી....દુ:ખમયIT પાપમય-રાગમય-સ્વાર્થમય -અજ્ઞાનમય !..... આવા બિહામણા સંસારની ૮૪ લાખ જીવાયોનિમાં ગતિઓમાં ચાલુ છે, રઝળપાટ આ જીવની ) I અનંતકાળથી!..... શાના કારણે ? 1 પોતાના અનંત સહજ આનંદમય સ્વરૂપમાં રમણતા કરવાને બદલે, - કંચન-કામિની- કુટુંબ-કાયા-કીર્તિ આદિ પ્રત્યેના અપ્રશસ્ત રાગના કારણે જ ! વાત સાચી, પરંતુ શું છૂટાય અનંત જન્મોથી પુષ્ટ થયેલા રાગના || કાતીલ સંસ્કારોથી ???.... આ રહયો તેનો સરળ અને સચોટ ઉપાય !.... | રાગ વિજેતા પરમાત્મા સાથે અનન્ય પ્રીત બાંધો !... કાંટો કાંટાથી નીકળે તેમ જડ પદાર્થો પ્રત્યેના રાગને દૂર કરવા | માટે શુધ્ધ ચેતન્ય સ્વરૂપી વીતરાગ-અરિહંત પરમાત્મા પ્રત્યે ઉત્કૃષ્ટ પ્રીતિ | | સ્વરૂપ પ્રશસ્ત કોટિનો મહારાગ કરવો એ જે સરળ, સચોટ અને શ્રેષ્ઠ | | ઉપાય છે ! .. સંગ તેવો રંગ અને સોબત તેવી અસર એ ન્યાયે વીતરાગ પ્રભુ I સાથે પ્રીત બાંધવાથી આપણો આત્મા પણ સહેલાઇથી વીતરાગ બની | શકે છે ! ..... I શ્રુત સાગરના પારગામી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ I પણ નીચેના શ્લોકમાં પ્રભુભકિતનો મહિમા વર્ણવતાં સ્વાનુભવપૂર્વક ન જણાવે છે કે सारमेतन्मया लब्धं, श्रुतान्धेरवगाहनात् । भक्तिर्भागवती बीजं, परमानन्दसम्पदाम् ।। અર્થ : ધૃતસાગરમાં ડૂબકી લગાડવાથી મને જે સાર પ્રાપ્ત થયું છે ! | તે આ છે કે - પરમાત્માની ભકિત એ જ પરમાનંદની સંપત્તિનું મૂળ છે. ! ...

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 354