Book Title: Prabhu Sathe Prit Author(s): Mahodaysagar Publisher: Kastur Prakashant Trust View full book textPage 6
________________ IT | પ્રકાશકીય અમારા પૂજય માતુશ્રી કસ્તૂરબાઈ તથા પિતાશ્રી બાબુભાઇ ઊર્ફે શ્રીકુંવરજી જેઠાભાઇ, જેમણે અમારામાં સુસંસ્કારોના બીજ [ રોપ્યા, ઘર્મપ્રત્યેની શ્રધ્ધા જગાવી, ધર્મમય જીવન જીવવાની પ્રેરણા || | આપી, તેમના અમારા ઉપર ખૂબ જ ઉપકારો છે. એમના ઉપકારોનું ! ઋણ યતું કિંચિત્ અંશે પણ અદા કરવા માટે ઘણાં સમયથી અમારા હૈયામાં એવી ભાવના રહ્યા કરતી હતી કે સમ્યક જ્ઞાનનો સુવ્યવસ્થિત રીતે પ્રકાશન પ્રસારણ માટે એક પ્રકાશન ટ્રસ્ટની સ્થાપના કરવી. એ [ ટ્રસ્ટ ને અમારા પૂજ્ય માતુશ્રીના નામ સાથે જોડવું, અને એના અન્વયે . અચલગચ્છીય તમામ પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો દ્વારા લિખિતસંપાદિત પુસ્તકોનું પ્રકાશન તથા વ્યવસ્થિત વિતરણ કરવું. | અમારી આ ભાવના પરમોપકારી, શાસન સમ્રાટ, ભારત | દિવાકર, અચલગચ્છાધિપતિ પ.પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી [] મ.સા. આગળ રજૂ કરતાં તેઓશ્રીની સાનંદ અનુમતિ તથા આર્શીવાદ || તે સાંપડતાં અમારા ઉત્સાહમાં અભિવૃધ્ધિ થઇ. Tો એને તેની ફલશ્રુતિ સ્વરૂપે સં. ૨૦૪૪ ના અક્ષય તૃતીયાના | | શુભ દિવસે સ્થપાયેલ કસ્તૂર પ્રકાશન ટ્રસ્ટ તરફથી અત્યાર સુધીમાં ! - છપાયેલ સાહિત્યની યાદી આ પુસ્તકમાં અન્યત્ર આપવામાં આવી છે. તેમાં આગમાભ્યાસી પૂ. ગણિવર્યશ્રી મહોદયસાગરજી મ.સા. દ્વારા [ સંયોજિત-સંપાદિત “પ્રભુ સાથે પ્રીત’ નામના પ્રસ્તુત પુસ્તકનો ઉમેરો ન કરતાં અમો અંત્યત આનંદ અનુભવીએ છીએ. ટૂંક સમયમાં જ ! - પૂજ્યશ્રી દ્વારા સંપાદિત ‘બહુરત્ના વસુંધરા, ચાલો અનુમોદના | કરીએ” પુસ્તક પણ અમારા ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થશે. રૂા. ૧૦૦૧/- આપીને જેઓ અમારા ટ્રસ્ટના કાયમી સભ્યો | બનશે તેમને ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થનાર દરેક પુસ્તકો પોષ્ટ દ્વારા બેટPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 354