Book Title: Prabhu Sathe Prit
Author(s): Mahodaysagar
Publisher: Kastur Prakashant Trust

View full book text
Previous | Next

Page 11
________________ I ! માતૃદેવો ભવ રત્નકુક્ષી, આદર્શ શ્રાવિકારત્ન માતુશ્રી પાનબાઈ રાયશી ગાલા “મા...માડી...માવડી. . . માવલડી” આ એક જ શબ્દમાં પ્રેમનો પારાવાર... હેતનો હિમાલય.. મમતાનો મહાસાગર... સ્નેહનું સરોવર..તથા વાત્સલ્યનો વિરાટ દરિયો સમાઈ જાય છે. અને તેથી જ આપના અગણિત ઉપકારોના ઋણમાંથી પંકિંચિત્ અંશે મુક્ત થવા પ્રસ્તુત પ્રકાશનમાં સહયોગ આપી કૃતાર્થતા અનુભવું છું. આપનો લાડકવાયો દીપક રાયશી ગાલાના અનંતશઃ પ્રણામ.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 354