________________
પાનબાઇને બાલ્યાવસ્થાથી જ સત્સંગ દ્વારા તેમજ કચ્છ-ડુમરામાં કબુબાઇની જૈન પાઠશાળામાં ધાર્મિક-સંસ્કૃતનો અભ્યાસ કરવા દ્વારા - સંયમની ભાવના જાગી હતી. પરંતુ માતા-પિતાનું પોતે એક જ સંતાન
હોવાથી સંયમ માટે અનુમતિ મેળવી ન શક્યા પરંતુ ઉપર મુજબ પોતાના T | દરેક સંતાનોને વૈરાગ્યના પંથે વાળીને રત્નકુક્ષિ બન્યા છે. ( આદર્શ શ્રાવિકા પાનબાઇએ પોતાની જબરી કોઠાસૂઝથી
વયોવૃધ્ધ માતા-પિતાને ધર્મમાર્ગે વાળી ને વર્ષીતપ વિ. તપ કરાવી || શ્રાવકના વ્રતો સ્વીકારવ્યા.માતા-પિતાની દ્રવ્ય-ભાવ સેવા કરી તેમને | I અંત સમયે પણ સુંદર નિર્ધામણા કરાવી સમાધિ પમાડી.
પોતે પણ નિયમિત પ્રભુપૂજા, ઉભય ટંક પ્રતિક્રમણ, શ્રાવકના | [ ૧૨ વ્રતોનો સ્વીકાર, સત્સંગ, સ્વાધ્યાય -સર્વાંચન, વરસીતપ| વીશસ્થાનક-વર્ધમાન તપની ૪૫ ઓળી, નવપદની ઓળીઓ વિગેરે આ તપશ્ચર્યા, સાધુ-સાધ્વી ભગવંતોની ઉલ્લાસપૂર્વક વૈયાવચ્ચ,વ્યાખ્યાન
શ્રવણ,પ્રભુભકિત, જાપ વિગેરે દ્વારા તત્ત્વત્રયી (સુદેવ-સુગુરુ-સુધર્મ) ની | અનુમોદનીય ઉપાસના તેમજ રત્નત્રયી (સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન- ] સમ્યક્ઝારિત્ર) ની સુંદર આરાધના દ્વારા અને સંયમના મનોરથ દ્વારા | જીવનને ધન્ય બનાવી રહ્યા છે.
આ દષ્ટાંતમાંથી પ્રેરણા મેળવીને અન્ય શ્રાવિકાઓ-માતાઓ | પણ પોતે ધર્મમય જીવન જીવીને પોતાના સંતાનોને ધર્મના સુસંસ્કારોનું સીંચન કરે એ જ શુભાભિલાષા..
હરખચંદ કે.ગડા ટ્રસ્ટી-કસ્તૂર પ્રકાશન ટ્રસ્ટ
I
HUDA