________________
[ જેઓ આજે અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી ગુણસાગરસૂરીશ્વરજી |
મ.સા.ના. શિષ્યરત્ન તરીકે ૪૫ આગમોનો અભ્યાસ કરી, સળંગ ૫-૪ - મહિનાના મૌન સહ નવકાર મહામંત્રના જાપ વિગેરે દ્વારા આત્મસાધના I સાથે તાત્ત્વિક પ્રવચનો વાચનાઓ તથા ‘જેનાં હૈયે શ્રી નવકાર, તેને
કરશે શું સંસાર ?' તેમજ ‘બહુરત્ના વસુંધરા’ વિગેરે પુસ્તકોનું સંપાદન લેખન દ્વારા સુંદર પરોપકાર તેમજ શત્રુંજય તથા ગિરનારની સામૂહિક - ૯૯ યાત્રાઓ, અનેક છ'રી પાલક સંઘો વિગેરેમાં નિશ્રા આપવા દ્વારા | અનુમોદનીય શાસન પ્રભાવના કરી રહયા છે.
(૨) સુપુત્રી વિમળાબેનને પાણ ૫ વર્ષ સુધી યોગનિષ્ઠા તત્ત્વજ્ઞા ( ૫.પૂ. વિદુષી સા. શ્રીગુણોદયાશ્રીજી મ.સા. પાસે તેમજ પં. | શ્રીહરિનારાયણ મિશ્ર પાસે ૬ કર્મ ગ્રંથના અર્થ તેમજ ષદર્શન આદિનો 1 [ અભ્યાસ કરાવીને,સુપુત્ર મનહરલાલની સાથે જ દેવપુર ગામમાં દીક્ષા || I અપાવી. જેઓ હાલ સા.શ્રી ભુવનશ્રીજી મ.સા.ના. શિષ્યા સા. | શ્રીવીરગણાશ્રીજી તરીકે ઉલ્લસિત ભાવથી ત૫-જપ ની સુંદર આરાધના T સાથે અનેક જિજ્ઞાસુઓને સમ્યજ્ઞાનની લ્હાણી ઉદારદિલે કરી રહયા
(૩) સુપુત્ર દીપકકુમાર (ઉં.વ.૪૦) ને પણ કચ્છ-મેરાઉમાં, અચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ.શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી સ્થપાયેલ જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠમાં, ૪ વર્ષ સુધી ધાર્મિક તેમજ સંસ્કૃતનો અભ્યાસ કરાવી ધર્મમાં નિપુણ બનાવેલ છે. તેમની ! I પણ સંયમ સ્વીકારવાની ખૂબ જ ભાવના હોવા છતાં પોતાના વડિલો | (સ્વ. પિતાશ્રી રાયશીંભાઇ, વયોવૃધ્ધ નાનીમાં સ્વ. દેવકાંબાઈ | (ઉં.વ.૯૭) તથા માતુશ્રી પાનબાઇ) ની સેવા માટે સંસારમાં | જલકમલવતુ નિર્લેપભાવે રહીને પોતાના પ્રભુભકિતમય બ્રહ્મચારી જીવન I દ્વારા તેમજ દેવ-ગુરુ કૃપાથી સ્વયંસ્કૃર્ત સબોધ દ્વારા અનેકાનેક
આત્માઓના જીવનમાં સમ્યકજ્ઞાનનો પ્રકાશ રેલાવી પોતાના નામને T સાર્થક બનાવી રહ્યા છે.