________________
I ! માતૃદેવો ભવ રત્નકુક્ષી, આદર્શ શ્રાવિકારત્ન માતુશ્રી પાનબાઈ રાયશી ગાલા
“મા...માડી...માવડી. . . માવલડી” આ એક જ શબ્દમાં પ્રેમનો પારાવાર... હેતનો હિમાલય.. મમતાનો મહાસાગર... સ્નેહનું સરોવર..તથા વાત્સલ્યનો વિરાટ દરિયો સમાઈ જાય છે. અને તેથી જ આપના અગણિત ઉપકારોના ઋણમાંથી પંકિંચિત્ અંશે મુક્ત થવા પ્રસ્તુત પ્રકાશનમાં સહયોગ આપી કૃતાર્થતા અનુભવું છું.
આપનો લાડકવાયો દીપક રાયશી ગાલાના અનંતશઃ પ્રણામ.