SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ऋण स्वीकार - साहर स्मृति (૧) અનંત ઉપકારી, ભવોદધિ તારક, વાત્સલ્ય વારિધિ, સચ્ચારિત્ર ચૂડામણિ, અનન્ય પ્રભુભકત, શાસન સમ્રાટ, ભારત દિવાકર, તીર્થપ્રભાવક દિવ્યકૃપાદાતા અચલગચ્છાધિપતિ પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા.... (૨) સળંગ ૨૬મા વર્ષીતપના આરાધક, શુભાશિષદાતા, વર્તમાન અચલગચ્છાધિપતિ, તપસ્વીરત્ન પ. પૂ. આ. ભ. શ્રી ગુણોદયસાગરસૂરીવરજી મ.સા..... (૩) સૂરિમંત્રપંચ પ્રસ્થાન સમારાધક, સાહિત્ય દિવાકર,પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ. સા.... (૪) લેખન આદિ શુભ પ્રવૃતિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સહાયક બનતા વિનીત શિષ્ય-પ્રશિષ્યો તેજસ્વી વકતા મુનિરાજ શ્રી દેવરત્નસાગરજી, સ્વાધ્યાય પ્રેમી મુનિરાજ શ્રી ધર્મરત્નસાગરજી તપસ્વી મુનરાજશ્રીકંચનસાગરજી સેવાભાવી | મુનિરાજશ્રી અભ્યુદયસાગરજી તથા નૂતન મુનિરાજશ્રી ભકિતરત્નસાગરજી... (૫) રત્નત્રયીની આરાધનામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સહાયક બન .. તમામ ગુરુબંધુઓ, નાના-મોટા મુનિવરો, નામી-અનામી સર્વ શુભેચ્છકો, હિત ચિંતકો આદિ... (૬) મુમુક્ષ અવસ્થામાં ૫ વર્ષ પર્યંત સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ-ન્યાય કાવ્ય ષટ્કર્શન આદિનો સુંદર રીતે અભ્યાસ કરાવનાર પંડિત શિરોમણિ શ્રી હરિનારાયણ મિશ્ર (વ્યા.ન્યા. વેદાંતાચાર્ય) આદિ અગણિત ઉપકારી આત્માઓનું સાદર સ્મરણ કરતાં ગૌરવ તથા આનંદ અનુભવું છું ! - ગણિ મહોદયસાગર | lo
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy