Book Title: Prabhu Sathe Prit
Author(s): Mahodaysagar
Publisher: Kastur Prakashant Trust

View full book text
Previous | Next

Page 9
________________ - સાદર સમર્પણ | ગુજરાતી તથા સંસ્કૃતમાં પ્રભુ ભકિતમય સેકડો સ્તવન-સ્તુતિ- ચૈત્યવંદન-પૂજાઓ વિગેરે ભાવવાહી ભકિત સાહિત્યની રચના : IT કરનાર....!.. વિડી | મુંબઇ થી શિખરજી તથા શિખરજીથી પાલિતાણા જેવા મહાન . ઐતિહાસિક છે’ રી પાલક સંઘોની પ્રેરણા તથા નિશ્રા દ્વારા પ્રભુશાસનની ? અદ્ભુત પ્રભાવના કરનાર..! ૭૨ જિનાલય મહાતીર્થ, ૨૦ જિનાલય આદિ અનેક જિનમંદિરોની પ્રેરણા અંજનશલાકા પ્રતિષ્ઠા દ્વારા લાખો આત્માઓને | પ્રભુ સાથે પ્રીત બાંધવામાં સહાયક આલંબનો પૂરો પાડનાર.. પાડા જેફ વયે પણ દરરોજ શ્રી અરિહંત પરમાત્મા આદિ પંચ પરમેષ્ઠી | ભગવંતોને ૧૦૮ ખમાસમણ આપનાર .. 109 ) | | મારા જેવા અનેક આત્માઓને પુદ્ગલ પ્રીતિ છોડાવી પ્રભુ | - સાથે પ્રીત બંધાવનાર..! ! અનંત ઉપકારી, ભવોદધિકારક, વાત્સલ્ય વારિધિ, પ્રભુ ભકત, I અચલગચ્છાધિપતિ પ.પૂ. ગુરુદેવ, a આચાર્ય ભગવંત શ્રી ગુણસાગર સૂરીશ્વરજી મ.સા. ના | | ચરણોમાં સાદર સવિનય સમર્પણ. ગુરુ ગુણ ચરણ રજ ગણિ મહોદયસાગર (ગુણલાલ) બાપા કરી ESH SPASS

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 354