Book Title: Prabhu Sathe Prit Author(s): Mahodaysagar Publisher: Kastur Prakashant Trust View full book textPage 3
________________ સિદ્ધાચલ શણગાર શ્રી આદિનાથ ભગવાન ઋષભ નિણંદશું પ્રીતડી, કિમ કીજે હો કહો ચતુર વિચાર; પ્રભુજી જઈ અલગા વસ્યા, જિહાં કને નવિ તો કોઈ વચન ઉચ્ચાર; | ઋષભ નિણંદશું પ્રીતડી. પ્રીતિ અનંતી પર થકી, જે ટોડે હો તે જોડે એ હ; પરમ પુરુષથી રાગતા, એ કત્વતા હો દાખી ગુણ ગેહ; ઋષભ નિણંદશું પ્રીતડી. : - દેવચંદ્રજી મહારાજેPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 354