________________
સિદ્ધાચલ શણગાર શ્રી આદિનાથ ભગવાન
ઋષભ નિણંદશું પ્રીતડી, કિમ કીજે હો કહો ચતુર વિચાર; પ્રભુજી જઈ અલગા વસ્યા, જિહાં કને નવિ તો કોઈ વચન ઉચ્ચાર;
| ઋષભ નિણંદશું પ્રીતડી. પ્રીતિ અનંતી પર થકી, જે ટોડે હો તે જોડે એ હ; પરમ પુરુષથી રાગતા, એ કત્વતા હો દાખી ગુણ ગેહ;
ઋષભ નિણંદશું પ્રીતડી. : - દેવચંદ્રજી મહારાજે