Book Title: Pathik 2000 Vol 40 Ank 10 11 12
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જો કે પછી સુભાષબાબુ જ ૧૯૩૯ના જાન્યુઆરીની ૨૯મી તારીખે ૧૫૮૦ વિરૂદ્ધ ૧૩૭૫ મતે પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. પણ સુભાષબાબુના સ્થાને મૌલાના આઝાદનું પ્રમુખપદ માટે નામ સૂચવનાર ગાંધીજીના મતને વલ્લભભાઈએ જે રીતે વધાવી લીધો હતો તે ઘટના તેમના કોમવાદી કરતા, કોમી એખલાસના માનસને વ્યક્ત કરે છે. પાદટીપ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧. મહાદેવભાઈની ડાયરી, પુસ્તક પહેલું, પૃ.૬૫. ૨. પરીખ, નરહરી, ‘સરદાર વલ્લભભાઈ’, ભાગ ૨, પૃ. ૧૦૯ ૩. ‘મહાદેવભાઈની ડાયરી', પુસ્તક ત્રીજું, પૃ. ૨૨૨ ૪. ઝકરિયા, રફીક, ‘સરદાર પટેલ તથા ભારતીય મુસ્લિમ', પૃ. ૩૭ ૫. ગાંધી, રાજમોહન, ‘સરદાર પટેલ એક સમર્પિત જીવન', પૃ. ૨૬૯ ૬. પરીખ, નરહરી અને શાહ ઉત્તમચંદ (સંપાદકો), ‘સરદાર વલ્લભભાઈના ભાષણો', પૃ. ૩૩૧ ૭. એજન., પૃ. ૪૧૬ ૮. ગાંધી, રાજમોહન, ઉપર્યુક્ત, પૃ. ૨૮૬ પથિક ♦ ત્રૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ ૦ ૨૭ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40