Book Title: Pathik 1999 Vol 39 Ank 03
Author(s): Nagjibhai K Bhatti and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતના સારસ્વતોનું નવું સંસ્કરણ ગુજરાત સાહિત્ય સભાએ સાક્ષરવર્ય શ્રી કે. કા. શાસ્ત્રી રચિત ગુજરાતના સારસ્વતો' (પ્ર.સા ૧૯૭૭)નું નવું સંસ્કરણ ડૉ. શ્રદ્ધા ત્રિવેદી તથા ડૉ. કીર્તિદા જોશી દ્વારા તૈયાર કરાવીને પુનઃ પ્રકાશિત કરવાનો નિર્ણય લીધો છે. આથી સર્વ સાહિત્યકારોને પોતાનાં ઉપનામ, જન્મતારીખ, જન્મ સ્થળ, વતન, અભ્યાસ, વ્યવસાય અને સાલવાર આવૃત્તિ નિર્દેશ સાથેની સંપૂર્ણ યાદી મંત્રી, ગુજરાત સાહિત્ય સભા, c/o. શ્રી હ. કા. આ કૉલેજ, આશ્રમ રોડ, અમદાવાદ - ૩૮૦૦૦૯ ના સરનામે મોકલવા વિનંતી છે. આ માહિતી મોડામાં મોડી ફેબ્રુઆરી, ૧૯૯૯ના અંત સુધીમાં મળશે તો તેનો પ્રકાશ્ય સંદર્ભ ગ્રંથમાં યોગ્ય રીતે લાભ લઈ શકાશે. સૌ સાહિત્ય સેવકોને આ યજ્ઞકાર્યમાં કર્તવ્યભાવે સહકાર આપવાની આગ્રહપૂર્વક વિનંતી છે. કમળાબહેન સુતરિયા મધુસૂદન પારેખ ચંદ્રકાન્ત શેઠ મંત્રીઓ, ગુજરાત સાહિત્ય સભા For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20