Book Title: Pathik 1999 Vol 39 Ank 03
Author(s): Nagjibhai K Bhatti and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તેની મૂર્તિપૂજા પણ સ્વાભાવિક બનતી જતી હતી. એ સમયે રાજાઓ પણ પોતાના ઐશ્વર્યના પ્રતીક તરીકે લક્ષ્મીને પ્રધાન્ય આપતા. ઘણા રાજાઓએ પોતાના સિક્કાઓ પર લક્ષ્મીની આકૃતિ અંકિત કરાવી હતી. તેની પાછળ રાજ્યલક્ષ્મીનું સૂચન રહેલું જણાય છે.૧૯ આમ પ્રાચીન સાહિત્યમાંથી લક્ષ્મીનું વર્ણન મળે છે તે પરથી એમ જણાય છે કે શ્રીલક્ષ્મી ધન આપનાર દેવી હતી અને એનો સંબંધ કમળ, પાણી, હાથી અને યક્ષો સાથે હતો. પાણીમાં કમળ આપોઆપ ઊગે છે તેથી લક્ષ્મીના હાથમાં તે ૨ખાય છે તેમ જ તેનું આસન પણ કમળનું બનાવાયું હોવાનું લાગે છે. આમ આ રીતે જળમાંથી જીવની ઉત્પત્તિ સાથે એનો સંબંધ જોડ્યો છે. પાદટીપ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧. વિષ્ણુપુરાણ, અધ્યાય-૯, શ્લોક૧૦૦-૧૦૫ ૨. ભાગવતપુરાણ ખંડ-૬, અધ્યાય-૧૯, શ્લોક ૧૧ ૩. વિષ્ણુપુરાણ, અધ્યા-૯, શ્લોક ૧૪૨-૪૫ ૪. અગ્નિપુરાણ, અધ્યાય-૨૩૭, શ્લોક,૧૦ ૫. યજુર્વેદ, ૩૧-૨૨ ૬. અથર્વવેદ, ૭-૧૧૫-૩ ૭. મહાભારત, શાંતિપર્વ-સમીક્ષિત આવૃત્તિ, પૃ.૨૨૧, શ્લોક.૨૨; પૃ. ૨૧૮ શ્લોક ૧૪ ૮. રામાયણ, અયોધ્યાકાંડ, ૭૯-૧૫;સુંદરકાંડ, ૭–૧૪ ८. राय, गोविन्दचन्द्र, प्राचीन भारतमें लक्ष्मी પ્રતિમા, પૃ. ૩૦-૩૧ ૧૦. નન, પૃ. ૧૮૭. ૧૧.બ્રહ્મપુરાણ, અ. ૧૩૭, શ્લોક ૩૧ ૧૨.પદ્મપુરાણ, અ.૨, ૧૮-૧૪ ; વિષ્ણુપુરાણ, અ. ૧-૭-૨૩; શિવપુરાણ, અ. ૨, ૫-૧૮-૧૪. ૧૩.બ્રહ્મવૈવર્ત પુરાણ, પ્રકૃતિ ખંડ, અ.૩ શ્લો. ૭૨-૭૮; અગ્નિપુરાણ, અ. ૨૫, શ્લો : ૧૩; અ. ૬૨, શ્લો. ૧ ૧૪ ૧૪. કાલિકાપુરાણ ૧,૯,૧૦૪; અત્રિસંહિતા, ૪૭, ૧૬ ૧૫. માર્કણ્ડેય પુરાણ, અ. ૬૦ (નિિિનર્ણય) શ્લોક ૨-૪૬ ૧૬.રાય, ગોવિન્દચન્દ્ર, પૂર્વોક્ત, પૃ. ૫૭, ૭૭ પથિક, નવેમ્બર-૧૯૯૮ * ૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20