Book Title: Panchvastukgranth Part 2
Author(s): Haribhadrasuri, Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 3
________________ સિદ્ધાંતમહોદધિપરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમવિથ મિલ્હીરસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય-પ્રશિષ્ય વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખર સૂરીશ્વરજી મહારાજા વાત્સલ્યના મીઠા ઝરણા જેવું આપનું અંતર... અધ્યયન-અધ્યાપનને ઝંખતી આપની દૃષ્ટિ... વર્ધમાન તપ આયંબિલથી દિપતી આપની દેહયષ્ટિ.. અત્યંત મિલનસાર આપનો સ્વભાવ... આબાલવૃદ્ધ સર્વના આકર્ષણનું ધામ બન્યો છે... એક વખત પરિચયમાં આવ્યા પછી હૈયું વારંવાર આપના સાન્નિધ્યને ઝંખી રહ્યું છે.. ગુણ ગરિમ ઓ ગુરુદેવ ! ચારિત્રના નીરથી અમારો ભવસંતાપ શમાવી દો! અત્યંતર તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખર સૂરીશ્વરજી મહારાજા અગાધ શ્રુતરાશિના અંતઃસ્તલ સુધી પહોંચીને અત્યંત ગહન અને ગંભીર અર્થોને જિનાજ્ઞા સાપેક્ષ, બાલભોગ્ય, સરળ, સચોટ અને રસાળ શૈલી દ્વારા તંદુરસ્ત સાહિત્યના સર્જનને વરેલી આપની પ્રજ્ઞા ચતુર્વિધ શ્રી સંઘનું યોગક્ષેમ કરી રહી છે. જિનાજ્ઞારત “સૂરિ પ્રેમના જિનાજ્ઞા મર્મજ્ઞ શ્રમણ શ્રેષ્ઠોમાંનાં એક ઓ ગુરુદેવ ! અધ્યાત્મના જગતમાં વિચરવું છે સન્માર્ગ દર્શક બની અમારા જીવનનો પંથ પ્રજવલિત બનાવી દો ! सागरसाद પૂ.આ. શ્રી લલિત-રાજશેખર સૂરીશ્વર પ્રવજ્યા અર્ધશતાબ્દિ મહોત્સવ સમિતિના કોટી કોટી વંદન.. વિ.સં. ૨૦૬૦, માગસર સુદ ૩ છે શ્રી ज्ञानमति ર आचार्य कोबा (गांधीनगर) ft. 3૮૨ 009 श्रीमत For Private & Per માતુainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 402