Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 4
________________ પ્રાપ્ત કરેલ તેથી તેઓશ્રીએ વણા આગમે તથા પ્રકરણાદિ ઉપર સરળ અને સુંદર કરેલ ટીકાઓ આજે પણ પ્રાપ્ત થાય છે. - પૂજ્ય પ્રેરકશ્રીના દાદાગુરુ પૂજ્યપાદ સ્વ. આચાર્ય વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ સાહેબને પણ આ વિષયમાં ખૂબ જ રસ અને તત્વસ્પશી. બધ હતો તેથી મહેસાણામા તેઓશ્રી જ્યારે જ્યારે પધારતા ત્યારે ત્યારે મને ઉપાશ્રયે બોલાવતા અને હમેશા કલાકે સુધી આઠ કરશે અને તેમાં આવતા ઉપશમનાકરણ, ક્ષપકશૈણિ આ વિષયેની ઘણી જ ઊંડાણપૂર્વક વિચારણા કરવા અને તેઓશ્રીની પાસેથી મને નવું નવું જાણ વાને લાભ મળતું હતું તેમજ તેઓશ્રીના શિષ્યરત્ન સ્વપરમ પૂજ્ય પંન્યાસથી કનકવિજયજી મહારાજ સાહેબને પણ આ વિષયને એટલે જ રસ હતા અને તેથી જ તેઓશ્રીના શિયન અને પ્રસ્તુત પ્રન્થના પ્રેરક પરમ પૂજ્ય મુનિશ્રી ચાવજયજી મહારાજ સાહેબે પણ મહેસાણામાં ચાતુર્માસ દરમ્યાન અપ્રમત્ત ભાવે છ માસ સુધી સતત અથાગ પ્રયત્ન કરી કમપ્રકૃતિ આદિ ગ્રન્થને તત્વસ્પર્શ મનનપૂર્વક સુંદર અહયાસ કર્યો ત્યારથી જ આ વિષય ઉપર તેઓશ્રીનું ચિંતન સતત ચાલુ જ રહ્યું અને અવસર પ્રાપ્ત થતા પચાસ ગ્રહ ગ્રન્થનું કેટલાક સુધારા વધારા સાથે પુન: અનુવાદ કરવાનું કાર્ય ભાઈશ્રી વસંતલાલ મફતલાલ દ્વારા મને સુપ્રત કરવામાં આવ્યું અને મારી ચક્ષુવિકલતા આદિના કારણે પરાધીનતા હોવા છતા આ કાર્ય કરવામાં મને પણ ઘણું નવીન વિચારવા અને જાણવા મળશે એમ માની મેં સહર્ષ તેને રવીકાર કર્યો. આ વિષય એટલે બધે ગહન હોવાથી અનેક વર્ષો સુધી તેના ઉપર ચિંતન મનન કરવા છતાં તેને વિશાળ બાધ અશક્ય નહી તે દુશકય તે માની શકાય, તેથી તે વિષયને મને ખાસ બાધ ન હતા છતાં ત્રીશ વર્ષ પહેલાં આ સંસ્થાના માનદ મંત્રી ડોકટર મગનલાલ લીલાચંદભાઈએ અને ભૂતપૂર્વ મેનેજર અને મારા વિદ્યાગુ પૂજ્ય મુરબી શ્રી પ્રભુદાસ બેચરદાસભાઈએ અથાગ પ્રયન દ્વારા આ વિષયના નિષ્ણાત સીનેરનિવાસી પકિન શ્રીયુત ચંદુલાલ નાનચંદભાઈની સસ્થામા ખાસ નીમણુક કરી તેઓશ્રીની પાસે મને તથા બાશ સહાધ્યાયી બાબુલાલ સાવચંદભાઈને આ વિષયને શકય તેટલો સારા અને સચેટ બોધ કરાવવા કમાવડી આદિ ગ્રન્થાને મનનપૂર્વક અભ્યાસ કરાવેલ અને છેલ્લા દશેક વર્ષથી સિદ્ધાન્ત મહાકધિ સ્વર્ગસ્થ આચાર્યદેવ ૧૦૮ શ્રી વિજયમસીશ્વરજી મહારાજ સાહેબની અને તેઓશ્રીની નિશ્રામાં કમસિહા તેને અતિ ઉંડાણ પૂર્વક અભ્યાસ કરી સોધન કરવા પૂર્વક કર્યસાહિત્યને લગતા અનેક નવીન ગ્રન્થના નિર્માતા ૫૦ પૂ. મુનિરાજ શ્રી જયવિજયજી મ. સાટ ધમનંદવિજયજી મ. સા. વીરશેખરવિજયજી મ. સા. અને જગરચન્દ્રવિજયજી મ. સા. આદિ અનેક મુનિ ભગવતેની અત્યન્ત પાષ્ટિથી મને તે નવા પ્રત્યે વાચવા અને મનન આદિ કરવા તેમજ પ્રસંગોપાત થયેલ શંકાઓનું સમાધાન માદિ મેળવવાનો અપૂર્વ લાભ મળતા હતા અને આ ગ્રન્થમાં પણ સારગ્રહ, પ્રશ્નોત્તરી તેમજ ટીપા આ લખવામા આછીએ બનાવેલ ઉત્તરપયડીબધ આ અનેક ગ્રન્થામાથી વિશેષ માર્ગદર્શન મળ્યું અને તદુપરાંત તેઓશ્રીએ જાતે પણ પિતાના અમૂલ્ય સમયને ભાગ આપી કેટલાક માકિ વિષયોના આગમપા આહ બતાવી સુંદર ખુલાસાઓ આપેલ આમ આ વિષયને મને કઈક બંધ થવાથી આ ગ્રન્થ સંપૂર્ણ તૈયાર કરી શકો છું

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 950