________________ 294 શ્રી પંચ પ્રતિકમણ સૂત્ર સવિ હુ મન, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં 17. એવંકારે શ્રાવકતણે ધર્મે શ્રીસમકિત મૂલ બાર વ્રત એકસો વીશ અતિચારમાંહિ અનેરા જે કોઈ અતિચાર ચઉમાસી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુએ હોય તે સવિ હુ મન, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્ક સવવિ. ચઉમાસીય દુચિંતિ, દુભાસિસ, દુચિડિઆ, ઈછાકારેણ સંદિસહ ભગવદ્ ઈ. તસ્સ મિચ્છામિ દુક્ક. (પછી) ઈછકારી ભગવત્ ! પસાય કરી ઉમાસીતપ પ્રસાદ કરાઇ, છણું ઉપવાસ, ચાર આયંબિલ, છ નીવિ, આઠ એકાસણાં,સોળ બેસણાં ચાર હજાર સજઝાય, યથાશકિત તપ કરી પહોંચાડજો. પ્રવેશ કર્યો હોય તે પઈઠિઓ કહીએ અને કરવાનો હોય તે તહત્તિ” કહીંએ અને ન કરે છે તે મૌન રહેવું. પછી બે વાંદણું દેવાં-- ઈચ્છામિ ખમાસમણ ! વંદિઉ જાવણિજજાએ નિસીહિઆએ અણુજાણહ, મે મિઉમ્મહં; નિસીહિ, અહો-કાર્ય-કાય-સંફાસં, ખમણિજે બે કિલામો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org