Book Title: Panch Pratikraman Sutra Vidhi Sahit
Author(s): Jain Prakashan Mandir Ahmedabad
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 502
________________ તેજ આત્મા પરમાત્મા થાય કે જે કમ રૂપ મેલ દૂર કરે. ૫૦૧ સતપઢાર્દિક નવદ્વારે કરી, મતિ નય વ્યવહારે આવરણુ ક્ષય કરી; ૨. જ્ઞાની જ્ઞાન લડે નિશ્ચય કહે, દા નય પ્રભુજીને સત્ય, સુ અંતર મુહૂત રહે ઉપયેગથી, એ સર્વ પ્રાણીને નિત્ય, સુજ્ઞાની, પ્રણમા॰ ૩ લબ્ધિ અંતર મુહૂત લઘુપણું, છાસઠસાગર જિ, સુ અવિકા નરભવ બહુવિધ જીવને, અંતર કદિયે ન ટ્રેિટ, સુજ્ઞાની, પ્રણમે ૪ સ’પ્રતિ સમયે એક એ પામતા, હાય અથવા નવિ હાય, સુ॰ ક્ષેત્ર પક્ષ્ચાપમ ભાગ અસખ્યમાં, પ્રદેશ માને બહુ જોય, સુજ્ઞાની, પ્રમા॰ ૫ અનુયાગ પ્રકાશ, સુ અજ્ઞાની જ્ઞાન ઉલ્લાસ, અજ્ઞાની, પ્રમા॰ મતિ જ્ઞાન પામ્યા જીલ અસંખ્ય છે, કહ્યા ડિવાઈ અનંત સુજ્ઞાની, સ` આશાતુન વરો જ્ઞાનની, વિજય લક્ષ્મી લહેા સ'ત સુજ્ઞાની, પ્રણમા શ્રી પંચમીની સ્તુતિ. શ્રાવણ સુદિ દિન પંચમીએ, જન્મ્યા તેમિ જિષ્ણુ દતા, શ્યામ વરણ તનું શાભતુ' એ, મુખ શારદ કા ચાંદ તે; સહસ વરસ પ્રભુ આખું એ, બ્રહ્મચારી ભગવંત તા, અષ્ટ કરમ હેલે હણી એ, પહેાતા મુકિત મ`ત તે।. ૧ અષ્ટાપદ પર આદિજિન એ, પહેાત્યા મુકિત મઝાર તે, વાસુપૂજ્ય ચ’પાપુરીએ, તેમ મુકિત ગિરનાર તે; પાવાપુરી નગરીમાં વીએ, શ્રીવીરતણું નિર્વાણુ તા, સમ્મેતશિખર વીશ સિદ્ધ હુઆએ,શિર વહુ તેહની આણુ તા. ૨ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 500 501 502 503 504