Book Title: Panch Pratikraman Sutra Vidhi Sahit
Author(s): Jain Prakashan Mandir Ahmedabad
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 503
________________ - ૫૦૨ સીએના માટા અને આદશ ગુણપતિવ્રતા ધમ” છે નેમનાથ જ્ઞાની હુવાએ, ભાખે સાર વચન તા, જીવ દયા ગુણુ વેલડીએ, કીજે તાસ જતન તે; મૃષા ન મેલેા માનવીએ, ચારી ચિત્ત નિવાર તે અનત તીથ’કર એમ કહે એ, પર હરીએ પરનાર તેા. ગોમેધ નામે જક્ષ ભલેાએ, દેવી શ્રી અંખિકા નામ તે, શાસન સાનિધ્ય જે કરે એ, કરે વળી ધમના કામ તે; તપગચ્છ નાયક ગુણનીલાએ શ્રીવિજયસેન સૂરિરાય તે, ઋષભદાસ પાય સેવતાંએ, સફળ કરા અવતાર તે. અષ્ટમીનુ... ચૈત્યવંદન મહાસુદિ આઠમને દિને, વિજયા સુત જાયેા; તેમ ફાગણ સુર્દિ આઠમે, સ’ભવ ચવી આણ્યે. ચૈતર વદની આઠમે જન્મ્યા ઋષભજિષ્ણુ દ; દીક્ષા પણ એ દિન લહી, હુ પ્રથમ મુનિચ'દ. મધવ સુદિ આઠમ દિને, આઠ કર્મ કર્યાં દૂર, અભિનદન ચેાથા પ્રભુ, પામ્યા સુખ ભરપૂર. એહિજ આઠમ ઉજળી, જન્મ્યા સુમતિ જિષ્ણુ દ; આર્ડ જાતિ કળશે કરી, હૅવરાવે સુર કેંદ્ર, જન્મ્યા જે દિ આહંમે, મુનિસુવ્રત સ્વામી, નેમ અષાઢ સુદિ આઠમે, અષ્ટમી ગતિ પામી. શ્રાવણ વદની આઠમે, નમિ જન્મ્યા જગભાજી, તેમ શ્રાવણ સુદિ આઠમે, પાસજીનું નિર્વાણુ. ભાદરવા વિદ આઠમદિને, વિયા સ્વામી સુપાસ; જિન ઉત્તમ પદ્મ પદ્મને, સેન્યાથી શિવવાસ, Jain Education International For Private & Personal Use Only 3 ૧ ૩ g www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 501 502 503 504