Book Title: Panch Pratikraman Sutra Vidhi Sahit
Author(s): Jain Prakashan Mandir Ahmedabad
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 501
________________ ૫૦૦ સમસ્ત ગુણેને આધાર સયદર્શન છે. શ્રી પંચમીનું ચૈત્યવંદન. વિગડે બેઠા વીરજન, ભાખે ભવિજન આગે ત્રિકરણ શું વિહુ લોકજન, નિસુણે મન રાગે. આરોધે ભલી ભાતમેં, પંચમી અનુવાલી; જ્ઞાન આરાધન ક્રારણે, એહિજ તિથિ નિહાળી. જ્ઞાન વિના પશુ સારિખા, જાણે એણે સંસાર; જ્ઞાન આરાધનથી લહે, શિવપદ સુખ શ્રીકાર. જ્ઞાન રહિત કિયા કહી, કાશ કુસુમ ઉપમાન લેકાલેક પ્રકાશકર, જ્ઞાન એક પ્રધાન. જ્ઞાની શ્વાસોશ્વાસમેં, કરે કર્મને છે; પૂર્વ કેડી વરસમાં લગે, અજ્ઞાને કરે તેહ. દેશ આરાધક ક્રિયા કહી, સર્વ આરાધક જ્ઞાન; જ્ઞાન તેણે મહિમા ઘણો, અંગ પાંચમે ભગવાન. પંચ માસ લઘુ પંચમી, જાવજજીવ ઉત્કૃષ્ટિ; પંચ વર્ષ પંચ માસની, પંચમી કરો શુભ દ્રષ્ટિ. એકાવન હી પંચને એ, કાઉસ્સગ લેગસ કેરે; ઉજમણું કરે ભાવશું, ટાળો ભવ ફેરે. ઈમ પંચમી આરાહિએ એ, આણી ભાવ અપાર; વરદત્ત ગુણમંજરી પરે, રંગવિજય હો સાર. ૯ શ્રી જ્ઞાન પંચમીનું–સ્તવન. પ્રણ પંચમી દિવસે જ્ઞાનને, ગાજે જગમાં જેહ, સુજ્ઞાની શુભ ઉપગે ક્ષણમાં નિર્જરે, મિયા સંચિત ખેહ સુજ્ઞાની તા ૧ | પ્રણ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 499 500 501 502 503 504