Book Title: Panch Pratikraman Sutra Vidhi Sahit
Author(s): Jain Prakashan Mandir Ahmedabad
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૪૮ શ્રદ્ધા અને ચારિત્ર વિનાનું જ્ઞાન નકામુ છે.
ઢાળ ૩ જી
જગપતિ જિન ચાવીશમા રે લાલ,
એ ભાખ્યા અધિકારરે ભવિકજન;
શ્રેણિક આદે સહુ મળ્યા રે લાલ;
શકિત તણે અનુસાર રે ભવિકજન,
૧
ભાવ ધરીને સાંભળે રે લાલ. દાય વરસ ઢાય માસની રે લાલ,
આરાધા ધરી ખંત રે; વિક
ઉજમણુ વિધિશુ કરો રે લાલ,
ખીજ તે મુકિત મહંત રે. ભ૦ ભાવ મા મિથ્યા રે તારે લાલ,
આરાધા ગુણના થાક રે; વિક
વીરની વાણી સાંભળી રે લાલ,
ઉચ્છરંગ થયા બહુ લાક રે. ભ॰ ભાવ૦ ૩
એણિ બીજે કેઇ તર્યારે લાલ,
Jain Education International
વળી તરશે કરશે સંગરે; વિક॰
શશિ સિદ્ધિ અનુમાનથીરે લાલ,
શૈલ નાગધાર કરે. ભ॰ ભાવ૦
અષાડ શુદિ દશમી દિનેર લાલ,
એ ગાયા સ્તવન રસાળરે, ભવિક૦
નવવિજય સુપસાયથી રે લાલ
ચતુરને મંગળ માલ રે. ભ૦ ભાવ॰ ૫
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 497 498 499 500 501 502 503 504