Book Title: Panch Pratikraman Sutra Vidhi Sahit
Author(s): Jain Prakashan Mandir Ahmedabad
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સ્પર્ધા ભલે કરા પણ ઈર્ષાને સ્થાન ન આપે.
ત્રિગડે બેઠા ત્રિભુવન પતિ, દેશના ઢીચે જિનરાય; કમળ સુકેામળ પાંખડી, એમ જિન હૃદય સાહાય. શશી પ્રગટે જેમ તે દિન, ધન્ય તે દિન સુવિદ્વાણુ; એક અને આરાધતાં, પામે પદ્મ નિર્વાણું પ ઢાળ ૨ જી (અષ્ટાપદ અરિહંતજી-એ રાગ.) કલ્યાણક જિનનાં કહું, સુણ પ્રાણીજી રે, અભિનંદન અરિહંત, એ ભગવત, ભવિ પ્રાણીજી રે; માઘ સુદિ ખીજને દિને, સુણુ પામ્યા શિવસુખ સાર, હરખ અપાર. ભવિ ૧ વાસુપૂજય જિન ખારમા, સુશુ
વિ
ભાવિ 3
એહુજ તિથે થયુ નાણુ, સફળ વિહાણ, ભવિ પ્રાણીજી રે; અષ્ટ કર્મ ચૂરણ કરી, સુણ પ્રાણીજી ૨૦ અવગાહન એકવાર, મુકિત માઝાર. અરનાથ જીનજી નમ્ર, સુણુ પ્રાણીજી ૨૦ અષ્ટાદશમા અરિહંત, એ ભગવંત, ભિવ પ્રાણીજી રે; ઉજજવળ તિથિ ફાગણની ભટ્ટી, સુણ પ્રાણીજી ૨૦ વરિયા શિવવધૂ સાર સુંદર નાર. દશમા શીતળ જિનેશ્વરૂ, સુણ પ્રાણીજી ૨૦ પરમ પદની એ વેલ, ગુણની ગેલ. ભવિ પ્રાણીજી ૨; વૈશાખ વિદ્ધ ખીજને દિને, સુણ પ્રાણીજી રે; મૂલ્યે સરવે એ સાથ, સુરનર નાથ. શ્રાવણ સુદની ઔજ ભલી, સુણ પ્રાણીજી રે; સુમતિનાથ જિનદેવ, સારે સેવ, ભવિ પ્રાણીજી રે; એણી તિથિએ જીનજી તણાં, સુણુ પ્રાણીજી ૐ; કલ્યાણક પચે ચાર,
ભવિ
ભવને
પાર.
ભવિ
Jain Education International
For Private & Personal Use Only
૪૭
૫
www.jainelibrary.org

Page Navigation
1 ... 496 497 498 499 500 501 502 503 504