Book Title: Panch Pratikraman Sutra Vidhi Sahit
Author(s): Jain Prakashan Mandir Ahmedabad
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૪૯૬ સંસારમાં ભિન્નતા ભારે રહે પણ વિરૂદ્ધતા ન કરે.
બીજ તિથિનું ચૈત્યવંદન દુવિધ ધર્મ જિણે ઉપદિશ્ય, ચોથા અભિનંદન, બીજે જ જે પ્રભુ, ભવ દુઃખ નિકંદન. ૧ દુવિધ ધ્યાન તમ પરિહરે, આદર દેય ધ્યાન; એમ પ્રકાશ્ય સુમતિ જિને, તે ચવિયા બીજ દિન. ૨ દેય બંધન રાગદ્વેષ, તેહને ભવિ તજીએ; મુજ પરે શીતલજિન કહે, બીજ દિન શિવ ભજીએ. ૩ જીવાજીવ પદાર્થનું, કરે નાણ સુજાણ; બીજ દિન વાસુપૂજ્ય પરે, હો કેવળનાણ. ૪ નિશ્ચય નય વયવહાર દેય, એકાંત ન શહીએ; અરજિન બીજ દિને વી, એમ જન આગળ કહીએ. પ વર્તમાન ચેવિશીએ, એમ જિન કલ્યાણ બીજ દિને કેઈ પામીયા, પ્રભુ નાણું નિર્વાણ. ૬ એમ અનંત ચેવિશીએ, હુઆ બહુ કલ્યાણ; જિન ઉત્તમ પદ પવને, નમતાં હોય સુખ ખાણ. ૭
શ્રી બીજ તિથિનું સ્તવન (ઢાળ -૩) (ઢાળ પહેલી) (દેશી સુરતી મહિમાની) સરસ વચન ૨સ વરસતિ, સરસતી કળા ભંડાર; બીજ તણે મહિમા કહું, જેમ કહ્યો શાસ્ત્ર મેઝાર. ૧ જ બૂદ્વિપના ભારતમાં, રાજગૃહી નયરી ઉદ્યાન; વીર જિદ સમસ. વાંદવા આવ્યા રાજન. ૨ શ્રેણિક નામે ભૂપતિ, બેઠા બેસણુ ઠાય; પૂછે શ્રી જિનરાયને, ઘો ઉપદેશ મહારાય. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 495 496 497 498 499 500 501 502 503 504