Book Title: Panch Pratikraman Sutra Vidhi Sahit
Author(s): Jain Prakashan Mandir Ahmedabad
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
તુટે સધાઇયે, રૂઠેક મનાઇચે;
૪૫૭
દુહન્યા. હલાવતાં, ચલાવતાં, પાણી છાંટતાં અનેરાં કામકાજ કરતાં નિવ“સપણુ કીધું. જીવરક્ષા રૂડી ન કીધી. પહેલે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત વિષયિએ અનેરા જે કાઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર૦ ૬.
બીજે સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતે પાંચ અતિચાર,સહસા રહસ દારે સહસાકારે કુણુહી પ્રત્યે અયુક્ત આળ દીધું, સ્વદારા મંત્રભેદ કીધા. અનેરા કુણ ુના મંત્ર આલેાચ મ પ્રકાઢ્યા, કુણુડીને અન પાડવા મૂડી બુદ્ધિ દીધી. કૂડા લેખ લખ્યો, જૂડી સાખ ભરી. થાપણમાસા કીધા. કન્યા,ગૌ, ઢાર,ભૂમિ સ’ખ‘ધી, લેહણે દેહણે, વાદ-વઢવાડ કરતાં મેાટકુ
જુઠુ મેલ્યા. ખીજે સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત વિષયિ અનેરા જે કાઇ અતિચાર પક્ષ દિવસમાંહિ ૭
ત્રીજે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતે પાંચ અતિચાર,તેનાહડપ્પુગે ઘર, ખાહિર, ક્ષેત્ર, ખળે પરાયું અણુમે કહ્યુ લીધું, લાસુ`. ચેારાઇ વસ્તુ લીધી. ચાર પ્રત્યે સબલ દીધું. વિરૂદ્ધ રાજ્યાદિ કમાઁ કીધુ. ફૂડાં માન, માપાં કીધાં, માતા, પિતા, પુત્ર, મિત્ર, કલત્ર વંચી કુણુઠ્ઠીને દીધુ. જુડી ગાંડ કીધી, નવા, જુના, સરસ, વિસ વસ્તુતણા ભેળ સભેળ કીધા. ત્રીજે સ્થૂલ અદત્તાદાન વિરમણુ વ્રત વિષયએ અનેરા જે કઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર૦૮
ચેાથે સ્વદારાસતોષ પરસ્ત્રીંગમન વિરમણ વ્રતે પાંચ અતિચાર,અપરિગ્ગડ્ડિયા ઇત્તર૰અપરિગૃહીતા ગમન કહ્યું. અનંગકીડા કીધી. ત્રિવાહકરણ કીધુ. કામભગતણે વિષે અતિ અભિલાષ કીધે. વિપર્યાસ કીધે, આઠમ, ચઉદ્દેશ તથા
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International

Page Navigation
1 ... 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504