Book Title: Paap Punya ane Sanyam
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ ૧. બાગીરી ૨. જાનવર પકડવાના ધંધા ૩. ઈંડાંના વેપાર ૪. માંસને વેપાર ૫. રાજપુરેહિતપણુ ૬. ફાજદારી ૭. વૈદુ ૮. રસેાયાપણુ ૯. કામાસક્તિ ૧૦. વેશ્યાપણું. આ દશ જણમાંથી, કથામાં જણાવ્યા પ્રમાણે તે, આપણને ખરા ગુનેગાર લાગે તેવા એ જ જણુ છેઃ એક તેા ન. ૧ માં જણાવેલા સૂબાગીરી કરનારે સૂક્ષ્મ, અને ન. ૯ માં જણાવેલા પેાતાની કામાસક્તિમાં આડે આવનાર સાસુઓને જીવતી બાળી નાખનાર રાજા. કારણ કે, કથાકારે સૂબાને સૂર્યો। હાવાને કારણે દેષિત નથી રાજ્યેા; પણ તે સૂક્ષ્મા થઈ ખાટા કર ઉઘરાવવા, ખેઢા લાગા નાખવા, લાંચે ખાવી, ખાટા દંડ કરવા, ધાડા પડાવવી, આગ મુકાવવી, જૂ-પ્રપંચ કરવાં વગેરે અન્યાયી-ક્રૂર કર્યાં કરતા હતા. માટે તેને દેષિત ઠરાજ્યેા છે. તે જ પ્રમાણે કામાસક્ત રાજાને માત્ર કામાસક્તિને કારણે દોષિત નથી ઠરાવ્યા; પણ પાતાની માનીતી રાણીને મારી નાખવાનું તે રાણીની શાકચોની માતાઓએ કાવતરું રચ્યું, તે કારણે તેમને ફસાવીને જીવતી બાળી નાખવા સારુ દેષિત રાજ્યેા છે. આનાં દશ અધ્યયનાનાં જે નામ આપ્યાં છે, તેમાંથી માત્ર ત્રણ નામે આજે મળતા અંગના ત્રીજા વર્ગોમાં છે. અર્થાત્ આ 'શેની આજે મળતી વાચના મૂળ વાચનાથી નુદી જ છે. ટીકાકાર અભયદેવ આ બીનાને ખુલાસા કરી શકતા નથી; અને તેથી તે ‘ વાચનાંતર ' કે જન્માંતર ' ની કલ્પનાઓને આશ્રય લે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 218