Book Title: Nyayavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 328
________________ वृक्षदर्शिनौ द्वौ पुरुषौ ३१५ नयः, संपूर्णवस्तुग्राहित्वात् । नेह जगति काचिदपि साऽपेक्षा यया वस्तुन्यनित्यत्वादिकमपि भासेते 'ति। यतो दर्शनान्तरीयाणामेवमादयो विकल्पाः, अतस्ते मिथ्या एव । ____ अयम्भावः-द्वौ पुरुषौ वृक्षस्य शाखां पश्यतः । तत्र प्रथमः 'शाखा वृक्षस्यैकोऽवयवः' इति मन्यते, तदन्यस्तु 'शाखैव संपूर्णो वृक्षः' इति । यद्यपि प्रथमोऽपि शाखामेव पश्यति, न तु मूलं, अतः स शब्दतो व्यक्तरूपेण न कदाचिदपि 'वृक्षः कपिसंयोगाभाववान्' 'वृक्षः कपिसंयोगाभाववानपि' इत्यादि स्वीकरोति-वक्ति वा, प्रत्युत 'वृक्षः कपिसंयोग्येव' इत्येवं कपिसंयोगस्य सावधारणं विधानं, 'वृक्षो नैव कपिसंयोगाभाववान्' इत्येवं कपिसंयोगाभावस्य सावधारणं निराकरणमपि कंरोत्येव, शाखापेक्षया वृक्षे कपिसंयोगस्यैव सम्भवात्, कपिसंयोगाभावस्य तदाऽसम्भवात् । तथापि गर्भितरूपेण स मूलमपि वृक्षावयवतया यतः स्वीकरोति, अतः कपिसंयोगाभावलक्षणमितरांशमपि वृक्षे स्वीकरोति, न तु प्रतिक्षिपति । वृक्षे कपिसंयोगोऽस्ति न वेति विचारणायां यथा शाखाया अर्पणा-मूलस्यानर्पणा तथाऽन्ययाऽपेक्षया मूलस्यार्पणा-शाखाया अनर्पणाऽपि क्रियत एव, मया न क्रियत इति त्वन्यदेतत् । तदा तु वृक्षे कपिसंयोगाभाव एव, न तु कपिसंयोगोऽपि, मूलापेक्षया(मूलावच्छेदेन) वृक्षे “આ જગતમાં એવી કોઈ અપેક્ષા છે નહીં, જે વસ્તુને અનિત્યાદિરૂપે જણાવે.” અન્ય દર્શનોને આવા વિકલ્પો હોય છે, માટે તે મિથ્યા જ છે. આ બાબતમાં રહસ્ય આવું છે - બે પુરુષો વૃક્ષની શાખાને જોઈ રહ્યા છે. એમાં પ્રથમ શાખા એ વૃક્ષનો એક અવયવ છે એવું માને છે. બીજો “શાખા એ જ સંપૂર્ણ વૃક્ષ છે' એમ માને છે. જો કે પ્રથમ પણ શાખાને જ જોઈ રહ્યો છે, નહીં કે મૂળને. भने भेटले. मे २०४थी-व्यति३५ स्यारेय ५९॥ वृक्षः कपिसंयोगाभाववान्, वृक्षः कपिसंयोगाभाववानपि मा स्वी२तो नथी 3 बोलतो नथी. उपटुं, वृक्षः कपिसंयोग्येव मेम पिसंयोगनुं सावधा२९॥ विधान, भने वृक्षो नैव कपिसंयोगाभाववान् (वृक्ष पांना સંયોગના અભાવવાળું નથી જ) એમ કપિસંયોગાભાવનો સાવધારણ નિષેધ પણ કરે જ છે, કારણ કે શાખાની અપેક્ષાએ ત્યારે કપિસંયોગ જ સંભવે છે, કપિસંયોગાભાવ સંભવતો નથી જ. તેમ છતાં તે ગર્ભિતરૂપે મૂળને પણ વૃક્ષના અવયવરૂપે સ્વીકારે છે, માટે કપિસંયોગાભાવરૂપ ઇતરાંશને પણ વૃક્ષમાં સ્વીકારે જ છે, નકારતો નથી. વૃક્ષ પર કપિસંયોગ છે કે નહીં ? એ વિચારણામાં જેમ શાખાની અર્પણા અને મૂળની અનર્પણા છે એમ અન્ય અપેક્ષાએ મૂળની અર્પણા-શાખાની અનર્પણા.. પણ કરાતી જ હોય છે, હું નથી કરતો એ એક અલગ વાત છે. એ વખતે વૃક્ષ પર કપિસંયોગાભાવ જ છે,

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370