Book Title: Nyayavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 351
________________ ३३८ नयविंशिका-१८ -उज्जुसुअणयमयाओ..." इत्यादि। अत्रत्यावतरणिकाधिकारेणाचरमसमये शाटीदाहक्रियायास्तनिष्ठायाश्चर्जुसूत्रनयमतेनाभाव एवेति स्पष्टम्। तथाऽत्र मूले वृत्तौ चोक्तेनोपचारेण "प्रियदर्शनायाः 'रे रे शाटी मे दग्धे 'तिवचनसमये दह्यमानस्य शाट्यकेदेशविशेषस्य दग्धत्वमेवात्राभिप्रेतं, न तु सम्पूर्णप्रायायाः शाट्याः" इत्यपि स्पष्टमेव । ततश्चैतादृगुपचाराभिप्रायाभावे 'दह्यमाना शाटी दग्धे'त्यत्रर्जुसूत्रसंमतेरभावाद् व्यवहारनयसंमतिः संमन्तव्यैव। यद्वा संस्तारके संस्तृतप्रायेऽपि संस्तीर्णत्वस्य व्यवहारे न तत्काले संस्तीर्यमाणस्य संस्तारकैकदेशस्यैव संस्तीर्णत्वज्ञापनाभिप्रायः, आगम्यतां शीयतां चेत्यभिप्रायानुपपत्तेः, किन्तु संस्तरणप्रारम्भाद् वर्तमानक्षणं यावद्यावान् संस्तारकांशः संस्तीर्णः, यश्च वर्तमानक्षणे संस्तीर्यमाणः अवशिष्टो यश्च शीघ्रं संस्तरिष्यमाण इत्येतान् सर्वानंशान् सम्मील्य सम्पूर्णस्य સંતોષવા માટે કહે છે - બળતા એવા સાડીના એકદેશમાં સ્કંધનો ઉપચાર કરીને ‘સાડી બળી ગઈ” એવું વચન આ નયને = ઋજુસૂત્રને અનુસરનારું જાણવું. (એની વૃત્તિ:) સાડીનો એક ભાગ બળી રહ્યો છે છતાં એ એક ભાગમાં આન્ધનો = આખી સાડીનો વાચક જે સાડી શબ્દ, તેનો ઉપચાર કરીને બેસાડી બળી ગઈ એવું વચન આ ઋજુસૂત્રનયને આશ્રીને કહેવાયેલું છે. ભાષ્યકારે – ૩જુલૂઝયમયાગો. વગેરે કહ્યું જ છે.” નયોપદેશમાં અહીં જે અવતરણિકા કરી છે એના અધિકારથી આ સ્પષ્ટ છે કે અચરમસમયે તો સાડીની દાહક્રિયાનો અને તેની નિષ્ઠાનો ઋજુસૂત્રનયમને અભાવ જ છે. તથા મૂળમાં અને વૃત્તિમાં કહેલા ઉપચારથી એ પણ સ્પષ્ટ છે કે જે સમયે પ્રિયદર્શના મારી સાડી બળી ગઈ” એમ બોલી છે તે સમયે બળી રહેલો જે સાડીનો એક ભાગ, તે જ દગ્ધ તરીકે અભિપ્રેત છે, નહીં કે લગભગ સંપૂર્ણ બળી ગયેલી સાડી... એટલે જ્યારે આવો ઉપચાર ન હોય ત્યારે ‘બળી રહેલી સાડી બળી ગઈ છે' આવા વચનમાં ઋજુસૂત્રની સંમતિ ન હોવાથી વ્યવહારનયની સંમતિ જ માનવાની રહે છે. અથવા, સંથારો લગભગ પથરાઈ ગયો હોય ત્યારે પણ સસ્તીર્ણત્વનો વ્યવહાર થવામાં, તે જ કાળે સંથારાનો જે એક દેશ સંસ્તીર્યમાણ હોય, એને જ સંસ્તીર્ણ જણાવવાનો અભિપ્રાય હોતો નથી, કારણ કે “આવો અને સૂઓ” આવો અભિપ્રાય એમાં સંગત થઈ શકતો નથી. પરંતુ સંસ્તરણક્રિયાના પ્રારંભથી વર્તમાન સમય સુધીમાં જેટલો સંથારાનો ભાગ પથરાઈ ગયો છે, જેટલો વર્તમાનમાં પથરાઈ રહ્યો છે ને બાકીનો જેટલો શીધ્ર પથરાઈ

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370