Book Title: Nyayavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 353
________________ नयविंशिका - १९ ३४० व्याख्या - अर्थो द्विविधः ऐहिक आमुष्मिकश्च । तत्रैहिकस्त्रिविधः - स्रक्- चन्दनादिर्ग्राह्यः, अहि-विषादिरग्राह्यः, तृणपांश्वादिश्चोपेक्षणीयः । आमुष्मिकोऽप्येवमेव त्रिविधः । तत्र सम्यग्दर्शनादिर्ग्राह्यः, मिथ्यात्वादिरग्राह्यः, स्वर्गादिश्चोपेक्षणीयः । एवम्भूतेऽर्थे ज्ञात एव तत्प्राप्ति- परिहारो-पेक्षार्थिना प्रवृत्त्यादिलक्षणः प्रयत्नः कार्य इति । भावार्थस्त्वयम्-इह ज्ञाननयो ज्ञानप्राधान्यख्यापनार्थं प्रतिपादयति- नन्वैहिकाऽऽमुष्मिकफलार्थिना तावत् सम्यग्विज्ञात एवार्थे प्रवर्तितव्यम्, अन्यथा प्रवृत्तौ फलविसंवाददर्शनात्, तथा चान्यैरप्युक्तम् “विज्ञप्तिः फलदा पुंसां न क्रिया फलदा मता । मिथ्याज्ञानात् प्रवृत्तस्य फलासंवाददर्शनात् ।" तथा चागमेऽप्युक्तम्- " पढमं नाणं तओ दया" इत्यादि "जं अन्नाणी कम्मं खवेइ" इत्यादि । तथाऽपरमप्युक्तम् "पावाओ विणिवत्ती पवत्तणा तह कुसलपक्खम्म । विणयस्स पडिवत्ती तिन्नि वि नाणे समप्पंति 11 11 इतश्च ज्ञानस्यैव प्राधान्यम्, यतस्तीर्थकर - गणधरैरगीतार्थानां केवलानां विहारोऽपि निषिद्ध:, तथा च तद्वचनम् " गीयत्थो य विहारो बीओ गीयत्थमीसओ भणिओ । एत्तो तइयविहारो नाणुन्नाओ जिणवरेहिं ॥" - એવી છે કે એની જ્ઞાનનયાનુસારી વ્યાખ્યા પણ થઈ શકે છે અને ક્રિયાનયાનુસારી વ્યાખ્યા પણ. પ્રથમ જ્ઞાનનયાનુસારી વ્યાખ્યા-અર્થ બે પ્રકારે છે- ઐહિક અને આમુષ્મિક. खेमां सैडिङ त्रिविध छे. पुष्पभाणा-यंहन वगेरे ग्राह्य, सर्प-ओर वगेरे अग्राह्य, घासધૂળ વગેરે ઉપેક્ષણીય. આમુષ્મિક અર્થ પણ આ જ રીતે ત્રિવિધ છે. તેમાં સમ્યગ્દર્શનાદિ ગ્રાહ્ય છે, મિથ્યાત્વાદિ અગ્રાહ્ય છે અને સ્વર્ગાદિ ઉપેક્ષણીય છે આવો અર્થ જ્ઞાત થયે જ એની પ્રાપ્તિ-પરિહાર કે ઉપેક્ષાનો અર્થી પ્રવૃત્તિ વગેરેનો પ્રયત્ન કરે છે. જ્ઞાનનયનો અભિપ્રાય આવો છે - ફળાર્થીએ અર્થને સારી રીતે જાણ્યા બાદ જ પ્રવૃત્તિ કરવી જોઈએ, નહીંતર ફળપ્રાપ્તિમાં વિસંવાદ જોવા મળે છે (અર્થાત્ પ્રવર્તવા છતાં ફળપ્રાપ્તિ ન થાય.) બીજાઓએ પણ કહ્યું છે જ્ઞાન એ જ પુરુષોને ફળ આપનાર છે નહીં કે ક્રિયા, કારણ કે મિથ્યાજ્ઞાનથી પ્રવૃત્ત થનારને ફળનો વિસંવાદ જોવા મળે છે. આગમમાં પણ પઢમં નાણું તઓ દયા... જં અન્નાણી કમ્મ ખવેઇ... વગેરે उह्युं ४ छे. वणी, या पए उधुं छे } - पापथी निवृत्ति, दुशणपक्षमां हितार्थमां प्रवृत्ति અને વિનયની પ્રતિપત્તિ... આ ત્રણે જ્ઞાનમાં સમર્પિત થાય છે. વળી શ્રી તીર્થંકર -

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370