Book Title: Nyayavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 345
________________ ३३२ नयविंशिका-१८ स्पष्टं सूच्यत एव । किञ्चात्र द्विविधाभिप्रायकेऽधिकार ऋजुसूत्रस्य पर्यायार्थिकशब्दादिनयतुल्योऽभिप्रायो यः प्रदर्शितस्तेन तस्य पर्यायार्थिकनयत्वं सूच्यत एव । तथा निक्षेपाधिकारे तस्य नामादिचत्वारोऽपि निक्षेपाः संमता इत्येवं द्रव्यार्थिकनैगमादिनयतुल्योऽभिप्रायो यः प्रदर्शितोऽस्ति तेन तस्य द्रव्यार्थिकनयत्वमपि ध्वन्यत एवेति ऋजुसूत्रो द्रव्यार्थिकोऽपि पर्यायार्थिकोऽपीति मया पूर्वं यन्निरूपितं तदपि समर्थ्यत एव ।। ननु शब्दादीनां नयानां वस्तुत एकत्वमेव, प्रायः सर्वत्रसमानविषयत्वात्, केवलं शुद्ध-शुद्धतरत्वादिभेदेनैव, न तु विषयभेदेन, तेषां त्रिविधत्वं विवक्ष्यत इति पूर्वं भवता कथितम् । एवं तु 'नैगमादीनां त्रयाणामपि वस्तुत एकत्वमेव, अत्र समानविषयत्वात्, त्रिविधत्वं तु शुद्धत्वादिभेदेनैव विवक्ष्यते, न तु विषयभेदेने 'त्यपि सुवचः स्यादिति चेत् ? मैवं, नैगमादीनां समानविषयत्वासिद्धेः । ननु यथा नैगमनयः समुत्थानादिलक्षणं कारणत्रिकं . नमस्कारोत्पादे मन्यते तथैव सङ्ग्रह-व्यवहारावपि । ततश्च समानविषयत्वहेतोः कथमसिद्धिरिति અહીં નિર્વાણ કોને કહેવું ? એમાં બે અભિપ્રાયો છે. આવા બે પ્રકારના અભિપ્રાયવાળા આ અધિકારમાં ઋજુસૂત્રનય શબ્દાદિ પર્યાયાર્થિકનયો સાથે જે બેસેલો છે એનાથી એ પર્યાયાર્થિકનય છે એવું સૂચિત થાય છે અને નિપાધિકારમાં એ “નામાદિ ચારે નિક્ષેપ માન્ય છે' એવું કહેવા દ્વારા નૈગમાદિ દ્રવ્યાર્થિકનયો સાથે બેસેલો શાસ્ત્રોમાં જે કહેલો છે તેનાથી એ દ્રવ્યાર્થિકનય છે એવું ધ્વનિત થાય છે. એટલે ઋજુસૂત્રનય દ્રવ્યાર્થિક પણ છે ને પર્યાયાર્થિક પણ છે એવું પૂર્વે મેં જે નિરૂપેલું છે તેનું સમર્થન પણ થાય શંકા - શબ્દાદિનયો વસ્તુતઃ એક જ છે, કારણ કે સર્વત્ર પ્રાયઃ સમાન વિષયવાળા છે, માત્ર શુદ્ધ-શુદ્ધતરત્વાદિભેદે જ તેઓ ભિન્ન કહેવાય છે, નહીં કે વિષયભેદે પણ... આવું તમે પૂર્વે જણાવેલું છે. પણ, આ રીતે તો ‘નંગમાદિ ત્રણે નયો પણ વસ્તુતઃ એક જ છે, કારણ કે આ બાબતોમાં સમાન વિષયવાળા છે, એમના ત્રણ પ્રકાર તો શુદ્ધત્વાદિભેદના કારણે જ વિવક્ષિત છે, નહીં કે વિષયભેદના કારણે પણ.' આવું પણ કહી શકાય છે ને ? સમાધાન - તમે આપેલો સમાન વિષય હેતુ અસિદ્ધ હોવાથી તમારી શંકા યોગ્ય નથી. શંકા - જેમ નગમનય સમુત્થાનાદિ ત્રણેને નમસ્કારોત્પાદમાં કારણ માને છે એ જ રીતે સંગ્રહ-વ્યવહારનય પણ માને જ છે. તો સામાનવિષયત્વ હેતુ અસિદ્ધ શી રીતે?

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370