Book Title: Nyayavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 343
________________ ३३० नयविंशिका-१८ ऋजुसूत्रस्तु प्रथमवर्जं वाचना-लब्धिद्वयं नमस्कारस्य कारणमाह, तच्छून्यस्य जन्तोदेहमात्रसद्भावेऽपि नमस्काराख्यकार्योत्पत्तिव्यभिचारात्। शब्दादयः शेषनयास्तु लब्धिमेवैकां नमस्कारकारणत्वेनेच्छन्ति, वाचनाया अपि लब्धिशून्येष्वभव्यादिषु नमस्काराजनकत्वात् लब्धियुक्तेषु तु प्रत्येकबुद्धादिषु तदभावेऽपि तत्सद्भावतो व्यभिचारित्वादिति। तदेवमुक्तं नमस्कारोत्पादकारणवादिनां विविधनयाना मन्तव्यम् ।। __ अत्र सप्रसङ्गं किञ्चिच्चिन्त्यते - अत्र समुत्थानं, वाचना लब्धिश्चेत्येवं त्रीणि कारणानि, नयानामपि त्रयो वर्गाः पूर्वाचार्यैः प्रदर्शिताः । तत्र प्रथमो नैगम-सङ्ग्रह-व्यवहारनयानां वर्गस्त्रीण्यपि कारणानि स्वीकरोति, द्वितीय ऋजुसूत्रलक्षणो वर्गः प्रथमवर्जे द्वे कारणे, शब्द-समभिरूद्वैवम्भूतानां तृतीयस्तु वर्गो लब्धिलक्षणमेकमेव चरमं कारणम् । अनुयोगद्वारसूत्रे द्रव्यशङ्ख एकभविको बद्धायुष्कोऽभिमुखनामगोत्रश्चेत्येवं त्रिविधः कथितः । ततश्च तत्रं नयानामप्येवमेव त्रयो वर्गाः प्रदर्शिताः । तथाहि-नैगम-सङ्ग्रह-व्यवहारनयास्त्रिविधमपि આવરણના ક્ષયોપશમરૂપ લબ્ધિ પણ નમસ્કારનું કારણ છે. એમાં નૈગમ-સંગ્રહ-વ્યવહાર... આ ત્રણ નયો આ ત્રણે કારણોને સ્વીકારે છે. ઋજુસૂત્રનાં પહેલું છોડીને વાચના અને લબ્ધિ એ બેને નમસ્કારના કારણ તરીકે કહે છે, (પણ દેહને કારણ તરીકે સ્વીકારતો નથી.) કારણ કે વાચના-લબ્ધિ ન હોય તો દેહ હોવા છતાં, નમસ્કારનામના કાર્યની ઉત્પત્તિમાં વ્યભિચાર છે. શબ્દ વગેરે શેષ નયો તો એકમાત્ર લબ્ધિને જ નમસ્કારનું કારણ માને છે, કારણ કે લબ્ધિ વિનાના અભવ્યાદિ જીવોને વાચના મળવા છતાં નમસ્કારોત્પાદ થતો નથી અને લબ્ધિવાળા પ્રત્યેકબુદ્ધાદિને વગર વાચનાએ પણ નમસ્કારોત્પાદ થઈ જાય છે. માટે વાચના પણ વ્યભિચારી છે. આમ નમસ્કારની ઉત્પત્તિમાં કારણને જણાવનારા વિવિધ નયોનો અભિપ્રાય કહ્યો. આમાં સમસંગ કંઈક વિચારીએ. અહીં સમુત્થાન-વાચના અને લબ્ધિ એમ ત્રણ કારણો બતાવ્યાં છે અને નયોના પણ ત્રણ વર્ષ પૂર્વાચાર્યોએ દર્શાવેલા છે. એમાં પ્રથમ નિગમ-સંગ્રહ અને વ્યવહાર એ ત્રણ નયનો વર્ગ ત્રણે કારણો માને છે. બીજો ઋજુસૂત્રનય નામે વર્ગ પ્રથમ સિવાયના બે કારણો માને છે. શબ્દ-સમભિરૂઢ અને એવંભૂત નામના નયોનો ત્રીજો વર્ગ લરૂિપ એક ચરમ કારણને જ માને છે. અનુયોગદ્વારસૂત્રમાં દ્રવ્યશંખના એકભવિક, બદ્ધાયુષ્ક અને અભિમુખનામગોત્ર એવા ત્રણ પ્રકાર કહેલા છે. એટલે ત્યાં નયના પણ આવા જ ત્રણ વિભાગ દર્શાવેલા છે. નગમસંગ્રહ અને વ્યવહાર.... આ ત્રણનો વર્ગ ત્રણે દ્રવ્યશંખ માને છે. ઋજુસૂત્રનય પ્રથમ

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370