Book Title: Nyayavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 333
________________ नयविंशिका - १७ ३२० इत्यस्मिन् वाक्ये 'नीलमेव कमलं भवति' इत्येवं यद्वा 'नीलं कमलमेव भवति' इत्येवमवधारणं न क्रियते, अनिष्टत्वात्, किन्त्वत्यन्तायोगव्यवच्छेदो यथा स्यात्तथा 'नीलं कमलं भवत्येव' इत्येवमेवावधारणं क्रियते, तत्प्राप्तस्यार्थस्येष्टत्वात्, तथा प्रस्तुतेऽपि जीवो नित्यो भवत्येव' इत्येवमेवावधारणं कर्तव्यं, जीवे नित्यत्वस्यापि सत्त्वात्तत्प्राप्तस्यार्थस्येष्टत्वात् । न पुनः 'जीवो नित्य एव' इत्येवं तत्प्राप्तस्यानित्यत्वव्यवच्छे दलक्षणस्यार्थस्यानिष्ट त्वात्, जीवेऽनित्यत्वस्यापि सत्त्वादिति चेत् ? अहो नयनिपुणताऽऽयुष्मतो यद् द्रव्यार्थिकनयप्रस्तावे पर्यायार्थिकनयविषयीभूतस्यानित्यत्वस्य व्यवच्छेदमनिष्टत्वेनोद्भावयसि न हि द्रव्यार्थिकनयार्पणया जीवादौ वस्तुन्यनित्यत्वमस्ति येन तद्व्यवच्छेदोऽनिष्टः स्यादिति । एवं प्रकारेणायोगव्यवच्छेदकेनावधारणेनानित्यत्वस्य प्राप्यमाणो व्यवच्छेद एवेतरांशस्य प्रधानतया प्रतिक्षेपरूपत्वाद् 'जीवो नित्य एव' इति ज्ञाने नयत्वं सम्पादयति । तथाऽनित्यत्वस्यापि वस्त्वंशतया यो स्वीकारः स एवेतरांशस्याप्रतिक्षेप:, तथापि यतः स स्वीकारो गर्भितरूपेणैव, न तु व्यक्तरूपेण, अतः सोऽप्रतिक्षेपो गौणतयैव, न तु प्रधानतया । एनेनेतरांशस्य गौणतयाऽप्रतिक्षेपेणैव तस्य नयस्य मिथ्यात्वाभावः सुनयत्वं च । त्वदुक्तसावधारणत्व છે' એ રીતે કે ‘નીલ કમળ જ હોય છે' એ રીતે ‘જ’ક઼ાર મૂકાતો નથી, કારણ કે એવા જકારથી મળતો અર્થ અનિષ્ટ છે. પણ અત્યંતઅયોગનો વ્યવચ્છેદ થાય એ પ્રમાણે ‘નીલ કમળ હોય છે જ' એ જ રીતે જકાર મૂકાય છે, કારણ કે એનાથી મળતો અર્થ ઇષ્ટ છે. આ જ રીતે પ્રસ્તુતમાં પણ નૌવો નિત્ય: આવા વાક્યમાં અત્યંત અયોગનો વ્યવચ્છેદ થાય એ જ રીતે નીવો નિત્યો મત્યેવ એ જ રીતે અવધારણ કરવું જોઈએ. પણ નીવો નિત્ય વ્રુ એ રીતે અવધારણ ન કરવું. કારણ કે એનાથી અનિત્યત્વનો વ્યવચ્છેદ જે થાય છે તે ઇષ્ટ નથી. તે પણ એટલા માટે કે અનિત્યત્વ પણ જીવમાં રહેલું જ છે. સમાધાન - અહો ! તમારી નયનિપુણતા ! કે જે દ્રવ્યાર્થિકનયના પ્રસ્તાવમાં પર્યાયાર્થિકનયના વિષયભૂત અનિત્યત્વના વ્યવચ્છેદને અનિષ્ટ તરીકે લેખવો છો. દ્રવ્યાર્થિક નયની અર્પણા હોય તો જીવાદિવસ્તુમાં અનિત્યત્વ કાંઈ છે નહીં કે જેથી એનો વ્યવચ્છેદ અનિષ્ટ બને. આવા પ્રકારના અયોગવ્યવચ્છેદક એવા અવધારણથી અનિત્યત્વનો મળતો વ્યવચ્છેદ એ જ ઇતરાંશના પ્રધાન પ્રતિક્ષેપરૂપ હોવાથી નીવો નિત્ય વ્રુ એવા જ્ઞાનને ‘નય’રૂપ બનાવે છે. તથા, અનિત્યત્વનો પણ વસ્તુના અંશ તરીકે જે સ્વીકાર, તે જ ઇતરાંશનો અપ્રતિક્ષેપ છે. પણ એ સ્વીકાર ગર્ભિતરૂપે જ છે, વ્યક્તરૂપે નથી, માટે એ

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370