Book Title: Nityakram
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
નિત્યક્રમ
૨૬૯ તોરણ બાંધ્યું જીવદયા તણું જી, સાથીઓ પૂર્યો શ્રદ્ધા રૂપ રે; ધૂપઘટી પ્રભુગુણ અનુમોદનાજી થીગુણ મંગલ આઠ અનુપરે.સ૦૪ સંવર પાણી અંગ પખાલણેજી, કેસરચંદન ઉત્તમ ધ્યાન રે; આતમગુણરુચિ મૃગમદ મહમહેજી,પંચાચાર કુસુમ પ્રઘાન રે.સ.૫ ભાવપૂજાએ પાવન આતમાજી. પૂજો પરમેશ્વર પુન્ય પવિત્ર રે, કારણજોગે કારજ નીપજેજી, ખિમાવિજય જિનઆગમ રીતરે.સ.૬
' (૧૯)
શ્રી પરમાત્માની સ્તવના અરિહંત નમો ભગવંત નમો, પરમેશ્વર શ્રી જિનરાજ નમો; પ્રથમ જિનેશ્વર પ્રેમે પેખત, સીધ્યાં સઘળાં કાજ નમો.અ૦૧ પ્રભુ પારંગત પરમ મહોદય, અવિનાશી અકલંક નમો; અજર અમર અભુત અતિશય નિધિ, પ્રવચન જલધિ
- મયંક નમો. અ. ૨ તિહુયણ ભવિયણ જન મનવંછિય, પૂરણ દેવરસાલ નમો; લળી લળી પાય નમું હું ભાવે, કર જોડીને ત્રિકાળ નમો.અ૦૩ સિદ્ધ બુદ્ધ તું જગજન સજન, નયનાનંદન દેવ નમો; સકલ સુરાસુર નરવર નાયક, સારે અહોનિશ સેવ નમો. અ૦૪ તું તીર્થકર સુખકર સાહિબ, તું નિષ્કારણ બંઘુ નમો; શરણાગત ભવિને હિતવત્સલ, તું હી કૃપારસ સિંઘુ નમો.૮૦૫
૧. બુદ્ધિના આઠ ગુણ- (૧) શુશ્રુષા (૨) શ્રવણ (૩) ગ્રહણ (૪) ઘારણ
(૫) વિજ્ઞાન (૬) ઉહા (૭) અપોહ (૮) તત્ત્વાભિનિવેશ. ૨. ચંદ્ર ૩. દેવત, કલ્પતરુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312