Book Title: Nityakram
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 287
________________ ૨૭૬ નિત્યક્રમ જો જો પુદ્ગલની દશા, તે નિજ માને હંસ; વાહી ભરમ વિભાવતું, બઢે કરમકો વંશ. ૭ રતન બંધ્યો ગઠડી વિષે, સૂર્ય છિપ્યો ઘનમાંહિ; સિંહ પિંજરામેં દિયો, જોર ચલે કછુ નહિ. ૮ ન્યું બંદર મદિરા પિયા, વિષ્ણુ પંકિત ગાત; ભૂત લગ્યો કૌતુક કરે, કર્મોકા ઉત્પાત. ૯ કર્મ સંગ જીવ મૂઢ હૈ, પાવે નાના રૂ૫; કર્મ રૂપ મલકે ટલે, ચેતન સિદ્ધ સરૂપ. ૧૦ શુદ્ધ ચેતન ઉજ્વલ દરવ, રહ્યો કર્મ મલ છાય; તપ સંયમસેં ઘોવતાં, જ્ઞાનજ્યોતિ બઢ જાય. ૧૧ જ્ઞાન થકી જાને સકલ, દર્શન શ્રદ્ધા રૂપ; ચારિત્રથી આવત કે, તપસ્યા ક્ષપન સરૂપ. ૧૨ કર્મરૂપ મલકે શુઘે, ચેતન ચાંદી રૂપ; નિર્મળ જ્યોતિ પ્રગટ ભયા, કેવલજ્ઞાન અનૂપ. મૂસી પાવક સોહગી, ફુકાંતનો ઉપાય; રામચરણ ચારુ મિલ્યા, મેલ કનકકી જાય. ૧૪ કર્મરૂપ બાદલ મિટે, પ્રગટે ચેતન ચંદ; જ્ઞાનરૂપ ગુન ચાંદની, નિર્મળ જ્યોતિ અમંદ. ૧૫ રાગ દ્વેષ દો બીજમેં, કર્મબંઘકી “વ્યા; આત્મજ્ઞાન વૈરાગ્યસે, પાવે મુક્તિ સમાઘ. ૧૬ ૧ જીવ. ૨. દ્રવ્ય. ૩. વધી જાય. ૪. સોનું ગાળવાની કુલડી. પ. વ્યાધિ, રોગ. ૬. સમાધિ, સુખ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312