Book Title: Nityakram
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 305
________________ ૨૯૪ નિત્યકમ શ્રેય શ્રિયા મંગલકેલિસ, નરેન્દ્ર દેવેન્દ્ર નતાંધ્રિપાં, સર્વજ્ઞ સતિશય પ્રઘાન, ચિર જય જ્ઞાનકલાનિઘાન. ૭ જગત્રયાઘાર કૃપાવતાર, દુર્વાર સંસાર વિકાર વૈદ્ય, શ્રીવીતરાગ ત્વયિ મુગ્ધભાવા વિજ્ઞ પ્રભો વિજ્ઞપયામિ કિંચિત્ ૮ સરસશાંતિસુધારસસાગરમેં શુચિતરમ્ ગુણરત્નમહાગરમ્ ભવિકપંકજબોધિદિવાકર, પ્રતિદિન પ્રણમામિ જિનેશ્વરમ્ ૯ શ્રી સહજાત્મ સ્વરૂપ સદોદિત શ્રી શુદ્ધ ચૈતન્ય સ્વામીજી, જિનકા વચનામૃતપાનસે સહજ સમાધિ પામીજી, જિનકા હૃદયદર્શને હૃદયકી વિષમવૃત્તિ વિરામીજી, તે શ્રી પરમકૃપાળુ સદ્ગુરુ રાજ નમું શિર નામીજી. ૧૦ અનંતાનંત સંસાર,–સંતતિ છેદ કારણમ્, (ગુરુરાજ) જિનરાજ પદભોજ સ્મરણ શરણં મમ. ૧૧ પરિપૂર્ણ જ્ઞાને પરિપૂર્ણ ધ્યાને, પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વદાને, નિરાગી મહા શાંતમૂર્તિ તમારી, પ્રભુ પ્રાર્થના શાંતિ(રાજ) લેશો અમારી. પ્રશમરસનિમગ્ન દ્રષ્ટિયુગ્મ પ્રસન્નમ્, વદનકમલમંકઃ કામિનીસંગશૂન્યઃ કરયુગમપિ યતે શસ્ત્રસંબંઘવધ્યમ્, તદસિ જગતિ દેવો વીતરાગટ્વમેવ. અન્યથા શરણમ્ નાસ્તિ, ત્વમેક શરણમ્ મમ, તસ્માત્ કારુણ્યભાવેન, રક્ષ રક્ષ જિનેશ્વર. ૧૪ મોક્ષમાર્ગમ્ય નેતારમ્, ભેસ્તારમ્ કર્મભૂભુતામ્, જ્ઞાતાર વિશ્વતત્ત્વાનામ્, વન્દ તર્ગુણ લબ્ધયે. ૧૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312