Book Title: Nityakram
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 265
________________ ૨૫૪ નિત્યક્રમ હાર ઠાર શૃંગાર અંગાર, અસન વસન ન સુહાઈ લગાર. દિ૦૬ તુજ વિન લાગે સૂની સેજ, નહીં તેનું તેજ ન હારદહેજ. દિ૦૭ આવોને મંદિર વિલસો ભોગ, બુઢાપનમેં લીજે જોગ. દિ૦૮ છોરુંગી મેં નહિ તેરો સંગ, ગઈલિ ચલું જિઉં છાયા અંગ. દિ૯ એમ વિલવતી ગઈ ગઢ ગિરનાર, દેખે પ્રીતમ રાજુલનારદિ૦૧૦ તે દીધું કેવળ જ્ઞાન, કીથી પ્યારી આપ સમાન દિ૧૧ મુક્તિમહેલમેં ખેલે દોઈ, પ્રણમે યશ ઉલ્લસિત તન હોઈદિ ૧૨ (૨૩) શ્રી પાશ્ર્વનાથ જિન સ્તવન દશી ફાગની) ચઉ કષાય પાતાલ કલશ જિહાં, તિસના પવન પ્રચંડ, બહુ વિકલ્પ કલ્લોલ ચઢતું હે, આરતિ ફેન ઉદંડ, ભવસાયર ભીષણ તારીએ હો, અહો મેરે લલના પાસજી; - ત્રિભુવન નાથ દિલમેં, એ વિનંતી ઘારિયે હો. ૧ જરત ઉદ્દામ કામ વડવાનલ, પરત શીલગિરિ શૃંગ; ફિરત વ્યસન બહુ મગર `તિર્મિંગલ કરત હે નિમગ ઉમંગ.ભ૦૨ ભમરિયાકે બીચિ ભયંકર, ઉલટી ગુલટી વાચ; કરત પ્રમાદ પિશાચન સહિત જિહાં અવિરતિ વ્યંતરી નાચ.ભ૦૩ ગરજત અરતિ ફુરતિ રતિ બિજુરી, હોત બહુત તોફાન; લાગત ચોર કુગુરુ મલબારી, ઘરમ જિહાજ નિદાન ભ૦૪ જુરે પાટિયે જિઉં અતિ જોરી, સહસ અઢાર શીલંગ; ઘર્મજિહાજ તિઉં સજ કરિ ચલવો, યશ કહે શિવપુરી ચંગ.ભ૦૫ ૧. ગળામાં હાર હિમ જેવા અને શણગાર અગ્નિના અંગારા જેવા લાગે છે. ૨. તૃષ્ણા. ૩. આતિ - પીડા, દુઃખ. ૪. મગરમચ્છ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312