Book Title: Nikshepvinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 10
________________ પ્રસ્તાવના નિક્ષેપની સુગંધથી મઘમઘાયમાન બનાવી દીધું છે. આપની અનુપ્રેક્ષામાં પૂર્વાચાર્યો પધારતા હશે એવી કલ્પના કરી શકાય. મને તો ખૂબ આનંદ આવ્યો. જેનશ્રુતજ્ઞાનપર અને આપના પર હૈયું ઓવારી ગયું.” - “નિક્ષેપ અંગેની અભૂત અને વિસ્તૃત વિચારણાથી ઘણો આનંદ આવ્યો. પૂર્વોની ઉપસ્થિતિમાં જે અનુપ્રેક્ષાઓ થતી હશે તે કેવી હશે ? એમ વિચારવાનું મન થઈ જાય.” પરમકૃપાળુ પરમાત્માએ નિક્ષેપ અંગે પ્રકારેલા અનુપમ બોધની કંઈક ઝાંખી મેળવવા માટે ભાવુકો આ ગ્રન્થનો સહારો લે એવી નમ્ર વિનંતિ સાથે... કા.વ.૧૨ ગુરુપાદપઘરેણું ઈસ્લામપુર અભયશેખર વિષયાનુક્રમ - 9 ક » વિષય વૃત્તિગ્રન્થનું મંગળાચરણ મૂળગ્રન્થનું મંગળાચરણ નિક્ષેપનું લક્ષણ અને ભેદ “નિક્ષેપશબ્દના બે અર્થ અર્થાભિધાનપ્રત્યયા..” ન્યાય અંગે શંકા સમાધાન શ્રી અનુયોગદ્વારમાં કહેલ નિયમ નિક્ષેપના ૪/૩ પ્રકારની વિચારણા નામાદિ ભેદો કોના ? શબ્દના કે વાચ્યાર્થના ? શબ્દપ્રતિપાદ્ય અર્થના ભેદો છે... વાચ્યતાવચ્છેદકનો વિચાર વિભાજ્યતાવચ્છેદક કોણ છે ? ૧૧ ૧૪ ૧૭ ૧૮ ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 292